| Head Word | Concept | Meaning |
| ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ભોજનખંડ, ભોજનશાળા, નાસ્તાગૃહ, રેસ્ટોરાં, હોટેલ, રસોડું, ધૂમ્રપાન ખંડ, વસ્ત્રાલય, પહ્માસનખંડ, વસ્ત્ર પરિધાન ખંડ, પરિધાન કક્ષ, ભંડારનો ઓરડો, આશરો, ભૂગર્ભ ખંડ, હવાઈ હુમલા વખતે આશ્રય લેવાનું ભોંયરું, હલાણ, હારબંધ દુકાનો, વૃક્ષાચ્છાદિત ખંડ, મનોરંજન ખંડ, વ્યાયામશાળા. |
| Head Word | Concept | Meaning | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | નામ : ઓરડો, ખંડ, ઓરડી, કોટડી, નૃત્યખંડ, કચેરીનો ખંડ, ભૂગર્ભ ખંડ, પર્ણકુટિ, મઢી, મઢૂલી, કૂબો, કુટિર, ધોબડું, ગલ્લો, ઘુમ્મટ, બૅૅંકમાંની 'લોકર'રૂમનો એકાંત ખૂણો, બાકોરું, ગોખલો, ઝુરખો, વિરામગૃહ. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | સભાખંડ, સમિતિખંડ, દીવાનખાનું, સભાગૃહ, ભોજનગૃહ, પરસાળ, ગૅલેરી, ઓસરી, ઓટલો, છજું, બાલ્કની, મિલનગૃહ, પ્રેક્ષાગૃહ, સંગીતશાળા, નાટ્યશાળા, ક્રીંડાગણનું મેદાન, ('સ્ટેડિયમ'), વ્યાખ્યાનખંડ, યુદ્ધની જગ્યા, રંગભૂમિ, કુસ્તીની જગ્યા, શસ્ત્રક્રિયાખંડ, પૂજાઘર, દેવઘર, દેવગૃહ, સાધનાખંડ, પ્રદર્શનખંડ, આગગાડીમાં ખાસ સુખસગવડવાળો ડબો ('સલૂન'), સૂર્યસ્નાનગૃહ. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | પુસ્તકાલય, વાચનાલય, અભ્યાસખંડ, અધ્યયન કક્ષ, સ્ટુડીઓ-શિલ્પશાળા, ચિત્રશાળા, કલાભવન, કાર્યશાળા, ભંડકિયું. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | શયનખંડ, શયનકક્ષ, કોષભવન (કૈકેયી), બાળોદ્યાન, સામુદાયિક શયનખંડ, મંદિરનું ગર્ભગૃહ, પવિત્ર ખંડ, ગુપ્ત ખંડ, સ્ટીમરની કેબિન, રસોઇખંડ. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ઓસરી, દેવડી, દ્ધારમંડપ, દરવાજો, પ્રવેશખંડ, ઊંમરો, દેહલી, પરસાળ ('લોબી'), મંદિરનું સિંહદ્ધાર, નૃત્યમંડપ, પ્રતીક્ષાખંડ, સત્કારખંડ, નેપથ્યગૃહ, ધાબું, ચોરો, માળ, મજલો, ભોંયતળિયું, 'પોર્ચ' ઢાળવાળી જગ્યા, ચૌક, ઔદ્ર, ચાવડ. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | હોસ્પિટલનો ખંડ, ક્ષ-કિરણ ('એક્સ રે')નો ખંડ, ઉપચારખંડ, કિરણો, પ્રચારખંડ, ઔષધાલય, રુગ્ણાલય, પરિચાર્ય ખંડ, પ્રયોગશાળા, રક્તદાન ખંડ, પરિચારિકા ખંડ, દવાખાનાનો વિભાગ ('વૉર્ડ'), પ્રસૂતિગૃહ, નિદાનખંડ, ચિકિત્સાખંડ, શસ્ત્રક્રિયાનો ખંડ. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | સ્નાનગૃહ, શૌચાલય, પ્રશ્નાલનગૃહ, પાયખાનું, સંડાસ, મુતરડી, શૃંગાર મેજ, પ્રસાધન. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ગૅરેજ, કારખાનું, મોટરનું કારખાનું, ગાડીનું કારખાનું, વિમાનઘર, નૌકાગૃહ. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ઉક્તિ : | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ઓરડો ઓઢીને બેઠાં છે. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ઉતારા દેશું ઓરડા, |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.