ભોળપણ

Head Word Concept Meaning
ભોળપણ આલોક-14, બુદ્ધિશક્તિ નામ : ભોળપણ, અતિશ્રદ્ધા, સાલસતા, અતિવિશ્વાસ, અતિશ્રદ્ધા, વિશ્વાસુપણું, વ્યામોહ, વધારે પડતું ભોળપણ, શ્રદ્ધાતિરેક, ઇચ્છાપૂર્ણ શ્રદ્ધા, પ્રશ્નરહિત શ્રદ્ધા, અતિશ્રદ્ધા, શ્રદ્ધાનો અતિરેક, અતિરિક્ત શ્રદ્ધા, અપરિપક્વ સ્વીકૃતિ, છેતરાયેલી વ્યક્તિ, છેતરપીંડીનો નવો શિકાર, નવો બકરો, નવો મૂંડેલો ચેલો, ભોટ.

Other Results

Head Word Concept Meaning
ભોળપણ આલોક-14, બુદ્ધિશક્તિ વધારે પડતું ભોળપણ, પ્રપંચહીનતા, નરી સરળતા, જૂનીપુરાણી વહેમી માન્યતા, લોકવિદ્યા, જાદુ, ચમત્કાર.
ભોળપણ આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : ભોળું, શ્રદ્ધાળુ, અતિશ્રદ્ધાળુ, વ્યામોહવાળું, વંચનીય, રમૂજમાં છેતરાય તેવું, સહેલાઈથી થાપ ખાઈ જાય તેવું, અતિસાલસ.
ભોળપણ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : ભોળા હોવું, અતિશ્રદ્ધાળુ હોવું, ગમે તેવી વાતો માની લેવી, ભોળો શિકાર થઈ જવું, બકરો થઈ જવો, શિરાની જેમ ગળે ઉતારી જવું, આખું ને આખું ગળી જવું, જે આવે તે પધરાવી જવું, શિકાર થઈ જવું, બકરો બની જવું, વહેમી થવું, સારા નસીબની આશાએ એક આંગળી પર બીજી આંગળી મૂકવી (એક પ્રકારનો વહેમ), ગાયનાં કે બીજાં સારાં શુકન જોઈને સંચરવું (એક પ્રકારનો વહેમ).
ભોળપણ આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : ભોળે ભાલે રામૈયો.
ભોળપણ આલોક-14, બુદ્ધિશક્તિ ભોળાને ભૂત બહુ વળગે.
ભોળપણ આલોક-14, બુદ્ધિશક્તિ ભોળી રે ભરવાડણ: મહી વેચવા ચાલી
ભોળપણ આલોક-14, બુદ્ધિશક્તિ કોઈ માધવ લ્યો! માધવ લ્યો!
ભોળપણ આલોક-14, બુદ્ધિશક્તિ એવો ભોળો કે લઈ જાય ગાગર ને દઈ જાય ગોળો.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

સોમવાર

6

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects