| Head Word | Concept | Meaning |
| સહકાર | આલોક-21 સમર્થન અને વિરોધ | નામ : સહકાર, પરસ્પર સહાય, પરસ્પર સહકાર, સહયોગ, સંયુક્ત પરિશ્રમ, સંયુક્ત કાર્ય, સાથ-સહકાર, સહકાર્ય, સમૂહકાર્ય, ગુનામાં સહકારિતા, સમૂહવાદ, કોમવાદ, દ્વંદ્વગત, જાતિ (કોમ), ભ્રાતૃભાવ, હિતસંબંધનું ઐક્ય, સંગઠન, સમૂહકાર્યક્રમ, દ્વિપક્ષી સહકાર, સમૂહ-સંગીત, સંલગ્નતા, જોડાણ, મંડળ, મંડળી, સાક્ષીપણાનો ભાવ, સહધર્મિતો, બિરાદરી. |
| Head Word | Concept | Meaning | સહકાર | આલોક-21 સમર્થન અને વિરોધ | વિશે. : સહકારી, સહકારી ભાવનાવાળા, સહકાર્યકર્તા, સદ્ભાવશીલ, ભ્રાતૃભાવયુક્ત, જોડાયેલું, સંયુક્ત, પારસ્પરિક. | સહકાર | આલોક-21 સમર્થન અને વિરોધ | ક્રિયા : સહકાર કરવો, સાથે કામ કરવું, સંમત થવું, જોડાણ કરવું, સહકારી મંડળીના સભ્ય થવું, સમવાયતંત્ર રચવું, સમાન ધ્યેયમાં જોડાવું, ખભેખભા મિલાવવા, સમાન ધ્યેય રાખવું, સામે ઊભા રહેવું કે પડવું, સાથે તરવું કે ડૂબવું, ખભેખભા મિલાવીને કાર્ય કરવું, એકી અવાજે કહેવું. | સહકાર | આલોક-21 સમર્થન અને વિરોધ | ક્રિ.વિ. : સહકારપૂર્વક, સહકારિતાપૂર્વક. | સહકાર | આલોક-21 સમર્થન અને વિરોધ | ઉક્તિ : વિના સહકાર, નહિ ઉદ્ધાર, જમાનો સહકારિતાનો છે. | એકત્રીકરણ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | નામ : એકત્રીકરણ, સંગ્રહ, માણસોનો જમાવ, મેળો, સમુદાય, સંમેલન, સભા, મંડળ, સંગમ, ધણ, વસ્તીગણત્રી, સર્વેક્ષણ, છાણાંનું મોઢવું, સંગત, જૂથ, મંડળી, નટમંડળી, ગાયકવૃંદ, જ્ઞાતિમંડળ, સંઘ, તબેલો, ટોળું, જમેલો, પલટણ, કાફલો, ટીમ, બે બળદની જોડી, ક્રિકેટની ટીમ, પાયદળનો વ્યૂહ, કોઠો (અભિમન્યુનો), ચક્રાવો, ચક્રવ્યૂહ, પક્ષાપક્ષી, આંતરિક જૂથ, ટોળકી, ચંડાળ-ચોકડી, શાસક ટોળકી, રસોડાની સત્તામંડળી (કિચન-કેબિનેટ), કારસ્તાન, કારસ્તાની ટોળકી. | એકત્રીકરણ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | સભા, લોકોની સભા, મંડળી, મેળો, બેઠક, ડાયરો, દાયરો, અધિવેશન, મહાસભા, લોકસભા, પાર્લામેન્ટ, વિધાનસભા, સમૈયો, મેળાવડો, પદવીદાન-સમારંભ, લોકમેળો, મિલન, સંમેલન, સમિતિ, રાજ્યસભા, ગુપ્તસભા, ભંડારો, ચૂંટણીસભા, સમારોહ, સંગીત-સંધ્યા, વાસ્તુ, ગૃહપ્રવેશ, સમારંભ, સ્વાગત-સમારંભ, નાચ, શોભાયાત્રા, સવારી, ગુપ્ત મિલન, સંવનન માટેનું મિલન, ખાનગી મુલાકાત, સંકેત, પ્રણય-સંકેત, સમૂહ-લગ્ન, લગ્નોત્સુકો માટે ગોઠવાયેલું સંમેલન, જનસભા, સત્સંગ-મંડળી, સરઘસ, ચૌટું, જાહેર ચર્ચાનું સ્થાન, પરિષદ, પંચાયત, ખુલ્લું અધિવેશન, સામાન્ય સભા. | એકત્રીકરણ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ટોળું, સમુદાય, ભીડ, ઠઠોઠઠ, સભા, રાશિ, લશ્કર, ધણ, (ગાયોનું), ખાડુ (ભેંસોનું), એકત્રિત, થયેલા લોકો, આકાશગંગા, રોટરી, બેઠક, હું બાવો, ને મંગળદાસ, નાથા-પેથાનો સમુદાય, જુલુસ, નમાજ, બેસણું, હું-શાણી નેે શકરાભાઈ, હું-સરલા ને મિત્રમંડળ. | એકત્રીકરણ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | પશુ-સમુદાય : ધણ, ઘેટાનું ટોળું, પશુલોક, ગાડરિયો પ્રવાહ, ઝૂમખો, ચોટલો, ચોટલી, લટ, પુષ્પગુચ્છ, ઘાસનો પૂળો, ઘાસની પૂળી, ગંજી (ઘાસની), ખાડુ, જટા, જટાજૂટ, ભારી, ગાંસડી, પોટલું, પોટકી, પોટલી, ગાંસડો, પત્તાની જોડ, પડીકું, વીંટો, ઇંધણનો ભારો, થોકડી, સાપના ભારા, નોળિયાના ભારા. | એકત્રીકરણ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | સંચય, ફંડફાળો, ઉઘરાણું, ઉઘરાણી, ભેગી કરેલી રકમ, જમાવ, ઢગલો, જથ્થો, નાણાની પેઢી, રેતીનો ઢગલો, ધૂળનો ઢગલો, ઘાસનો ઢગલો, ટીપ, તિજોરી, સંગ્રહ, સાહિત્યસંચય, સંગ્રહસ્થાન, પુસ્તકાલય, પશુસંગ્રહાલય, માછલીઘર, પ્રાણી-સંગ્રહાલય, પાંજરા-પોળ, પાંજરામાં મૂકેલાં પશુ-પક્ષી; પરસ્પર મૅચ ધરાવતા (મૅચિંગ) વસ્ત્રોનો પહેરવેશ. | એકત્રીકરણ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | વિશે. : એકત્રિત, સંગૃહીત, એકઠું કરેલું, સંમિલિત, સંયોજિત, જોડાયેલું, સંચિત, ગુચ્છ બનાવેલ, ગુંફિત, વીંટેલું (ચીંથરે વીટેલું રતન); ગીચ, ભીડવાળું, ઘન, ઘટ્ટ, ટોળાબંધ, ખભેખભા ભટકાતા હોય તેવી ભીડવાળું, બહુ વસ્તીવાળું. | એકત્રીકરણ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ક્રિયા : એકઠા થવું, ભેગા થવું, મેળો ભરવો, એકત્રિત થવું, પ્રણયસંકેત પ્રમાણે મળવું, સાંકળ કે કડીરૂપ થવું, અધિવેશન બોલાવવું, સમારોહ યોજવો, સભા બોલાવવી, સમારંભ યોજવો. | એકત્રીકરણ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | વસ્તુઓ એકઠી કરી એનું સંયોજન કરવું, હાજરી માટે એકઠા કરવા, માણસો ભેગા કરવા, જથ્થો ભેગો કરવો, સંયોજવું, સાથે લાવવું, ઝૂમખો કરવો, ટેકરો કરવો, ગંજી કરવી, છાણાંનું મોઢવું કરવું; પોટલું બાંધવું, ગાંસડી બાંધવી, વીંટાળવું, વીંટલો કરવો. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.