મંડળેશ્વર

Head Word Concept Meaning
અમીર આલોક-10 અનુરાગ અમીરવર્ગ, શિષ્ટ વર્ગ, શ્રીમંત વર્ગ, ઉચ્ચ વર્ગ, ખાનદાન વર્ગ, ઉચ્ચ વર્તુળ, મંડલેશ્વર, દરબારી વર્ગ, બેરન ગરાસદાર, જમીનદાર, ખાનુમ, ડચેસ, કાઉન્ટેસ, બેરનેસ, રાજા-મહારાજા, શાહજાદા, રાણા, મહારાણા, કુમાર, રાજકુમાર, શેખ, શેરિફ, મિરઝા, શાહજાદા, યુવરાજ, યુવરાજ્ઞી, નવાબ, નવાબ-જાદા, પાશા, રાજ્ઞી, મહારાજ્ઞી, સમ્રાજ્ઞી (સામ્રાજ્ઞી, બેગમ), દરજ્જો: હોદ્દો, ઉમરાવસાહેબ, ઉમરાવબાનુ, બેરન, અર્લડમ, બેરોનેટ, રાજવીપદવી, રાજ્ઞીપદવી, યુવરાજ-પદવી, રાણાસાહેબ, રાણીસાહેબ.

Other Results

Head Word Concept Meaning
અમીર આલોક-10 અનુરાગ નામ: અમીર, ઉમરાવ, ખાનદાની, ભદ્ર પરિવાર, ભદ્ર લોક, કુલીનતા, આધિપત્ય, ઉચ્ચ કુળ, રાજવંશીપણું, અમીરાત, શ્રીમંતાઇ, સરદાર, શિષ્ટ સમાજ, જમીનદાર, દેસાઇ, પેશવા, ખાનખાના, ક્ષત્રય, નાઇટ, રાજવંશીય, ક્ષત્રિય, કુલીન, સાંત, લૉર્ડ, શેઠ, શ્રેષ્ઠી, ભાયાત, માર્કવિસ, અર્લ, કાઉન્ટ, વાઇકાઉન્ટ, સ્કવાયર, એસ્કવાયર, દરબાર.
અમીર આલોક-10 અનુરાગ વિશે: અમીરી, ભદ્રિક, ભદ્રવર્ગીય, ખિતાબધારી, સામંતશાહી, કુલાંગના, સતી, ગર્ભશ્રીમંત.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects