માટીકામની વસ્તુઓ

Head Word Concept Meaning
માટીકામની કળા આલોક-16 માટીકામની વસ્તુઓ : કાળાં વાસણ, બર્લિનનાં કાચનાં વાસણ, બિસ્કિટનાં કાચનાં વાસણ, પોચા પડવાળાં કાચનાં વાસણ, ઇનેમલનાં વાસણ, મીનાકારી વાસણ, પથ્થરનાં વાસણ, ચાઇનાકુટિર વાસણ, માટીનાં વાસણ, માટી અને રેતીનાં મિશ્રણ (ટેરીકોટ્ટા)નાં વાસણ, કાચનાં વાસણ, ચળકતાં વાસણ, લીડ્ઝનાં વાસણ, લોખંડી પથ્થરનાં વાસણ, લાલ-પીળા-ભૂખરા રંગનાં વાસણ, સફેદ વાસણ, થાનનાં માટીનાં વાસણ.

Other Results

Head Word Concept Meaning
માટીકામની કળા આલોક-16 નામ : માટીકામની કળા, કુંભારની કળા, કુંભનું સર્જન, કાચનાં વાસણ, ચાઇના કાચનાં વાસણ, ચીનાઈ માટી (પોર્સલેઇન)નાં વાસણ, ઇંટ, પકવેલી ઇંટ, લાદી, નળિયાં, ભસ્મપાત્ર, અસ્થિકુંભ, કુંજો, પ્યાલો, વેઇઝ (ફૂલદાની) (ફ્લાવર વેઝ), ઘડો, માટલું સિમેન્ટનાં વાસણ, માઈમાટલું, ઇનેમલનાં વાસણ, કુંભારનો ચાકડો, કુંભારનું ચક્ર, ચાકડો, પગથી ચાલતો ચાકડો.
માટીકામની કળા આલોક-16 ચૂનાનો ભઠ્ઠો, ઇંટનો ભઠ્ઠો, નીંભાડો, લીંભડા, ચૂલો, ચૂલ, ભઠ્ઠી, તેજાબનો ભઠ્ઠો, સિમેન્ટનો ભઠ્ઠો, કુંભારની માટી, પકવેલી માટી, ચળકતી માટી, કાળી માટી, પોચી માટી, ચાઈના માટી, લાલ માટી.
માટીકામની કળા આલોક-16 વિશે. : માટીકામનું, મીનાકારીને લગતું, ચીની વાસણને લગતું.
માટીકામની કળા આલોક-16 ક્રિયા : ઘડો બનાવવો, કુંભ બનાવવો, ઘડો લાડવો કરવો, આકાર આપવો, ચાકડે ચડાવવું, ઘાટ આપવો.
માટીકામની કળા આલોક-16 ઉક્તિ : ચિંતા મેલી ચાકડે, સુખે સૂએ કુંભાર.
માટીકામની કળા આલોક-16 કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં.
માટીકામની કળા આલોક-16 માટીની કાયા માટીમાં ભળી જાય.
માટીકામની કળા આલોક-16 કુંભારનાં ઘડયાં ને માણસનાં જણ્યાં બધાં જીવે તો ધરતી પર સમાય નહિ.
માટીકામની કળા આલોક-16 કુંભારના ઘરનું હાંડલું છે કે બદલાવાય જ્

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects