મિતાહારી

Head Word Concept Meaning
મિતાહાર આલોક-13, નીતિ ભોગ ત્યજનાર, મદ્યપ્રતિબંધક, બ્રહ્મચર્યવ્રતધારી, મદ્ય-માસનો ત્યાગ કરનાર, વ્યસનત્યાગી, શાકાહારી, ફળાહારીના વાણિયા, વૈરાગી, તપસ્વી, યોગી, સાધુ, દૂધ પર રહેનાર દૂધાધારી, મિતાહારી, મિતભાષિણી, મિતભાષી, મિતભોજી, મિતયોગી, મિતવાદી, મદ્યનિષેધવાદી, દારૂબંધીવાદી.

Other Results

Head Word Concept Meaning
મિતાહાર આલોક-13, નીતિ નામ : મિતાહાર, મિતભોગ, મદ્યનિષેધ, આત્મસંયમ, આત્મઅંકુશ, સ્વ-નિયંત્રણ, મિતભાષિતા, મિતભોજ, મિતવ્યય, મિતભોજ, મિતવાદ, મિતવ્યય, મિતાક્ષર, મિતાચાર, દારૂબંધી, ફલાહાર, મદ્યમાંસનો નિષેધ, શાકાહારીપણું, ભીષ્મપ્રતિજ્ઞા, સંપૂર્ણ ત્યાગ, ત્યાગ, સંપૂર્ણ બ્રહ્મચર્ય, નૈષ્ઠિક બ્રહ્મચર્ય.
મિતાહાર આલોક-13, નીતિ વિશે. : મિતાહારી, મધ્યમસરનું, મિતભોગી, સંયમી, પ્રતિજ્ઞા લીધેલ, ફલાહારી, મદ્યમાંસનિષેધક.
મિતાહાર આલોક-13, નીતિ ક્રિયા : સંયમ રાખવો, અંકુશ મૂકવો, આત્મસંયમનું આચરણ કરવું, અપરિગ્રહ કરવો, લાલસા પર જાતે જ શિસ્ત રાખવી-લાદવી, જાત પર નિયંત્રણ રાખવું, ચોથું વ્રત લેવું, ત્યાગ કરવો, કોઈ ભાગ ન ભજવવો, સ્પર્શ ન કરવો, પરિહાર કરવો.
મિતાહાર આલોક-13, નીતિ મિતાહારપૂર્વક, મર્યાદાપૂર્વક.
મિતાહાર આલોક-13, નીતિ ઉક્તિ : ખાવાનું પારકું છે, પણ પેટ પારકું છે જ્ જે લોકો નૈતિક અગ્રણીઓ તરીકે ઓળખાય છે તે પોતાના જીવનમાં સાધારણ પ્રકારનો આનંદ ગુમાવે છે અને બીજાના આનંદોમાં દરમિયાનગીરી કરીને એનો બદલો વાળે છે. (બર્ટ્રાન્ડ રસેલ)

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects