| Head Word | Concept | Meaning |
| મધુરતા | આલોક-09 સંવેદન | નામ: મધુરતા, મીઠાશ, મધુરમ્, મિષ્ટતા, ગળ્યું, ગળ્યું ગળ્યું, અતિમીઠાશ, અતિમધુરતા, ગળપણનો અતિરેક, શર્કરા, સાકર, ખાંડ, ગળપણ, શિખંડ (શ્રીખંડ), બાસૂંદી, મોહનથાળ, પૂરણપોળી, મેશૂબ, ગુલાબજાંબુ, રસગુલ્લાં, લાડુ, લાપસી, સેકેરિન, મોલેસિસ, કંસાર, અવલેહ, પંચામૃત, મધ, અમૃત, મધુપર્ક, મીઠી વાનગીઓ, મધુરજની, મધુરિયા. |
| Head Word | Concept | Meaning | મધુરતા | આલોક-09 સંવેદન | વિશે: મધુર, મીઠું, ગળ્યું, ગળ્યું મધ, મધુરતાવાળું, મધુરમ્, અખિલ મધુરં, મધુર બનાવેલું, ગળ્યું કરેલું, ખટમીઠું. | મધુરતા | આલોક-09 સંવેદન | ક્રિયા: મીઠું બનાવવું, ખાંડ નાખવી, ચાસણી કરવી. | મધુરતા | આલોક-09 સંવેદન | ઉક્તિ: ગોળ નાખીએ તેટલું ગળ્યું થાય. કિમિવ હિ મધુરાણામ્ મંડનં નાકૃતીનાં. મધુ તિષ્ઠતિ જિહ્વાગ્રે હ્દયે તુ હલાહલમ. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં