મોઢવું

Head Word Concept Meaning
એકત્રીકરણ આલોક-29 ક્રમ-વ્યવસ્થા વસ્તુઓ એકઠી કરી એનું સંયોજન કરવું, હાજરી માટે એકઠા કરવા, માણસો ભેગા કરવા, જથ્થો ભેગો કરવો, સંયોજવું, સાથે લાવવું, ઝૂમખો કરવો, ટેકરો કરવો, ગંજી કરવી, છાણાંનું મોઢવું કરવું; પોટલું બાંધવું, ગાંસડી બાંધવી, વીંટાળવું, વીંટલો કરવો.

Other Results

Head Word Concept Meaning
એકત્રીકરણ આલોક-29 ક્રમ-વ્યવસ્થા નામ : એકત્રીકરણ, સંગ્રહ, માણસોનો જમાવ, મેળો, સમુદાય, સંમેલન, સભા, મંડળ, સંગમ, ધણ, વસ્તીગણત્રી, સર્વેક્ષણ, છાણાંનું મોઢવું, સંગત, જૂથ, મંડળી, નટમંડળી, ગાયકવૃંદ, જ્ઞાતિમંડળ, સંઘ, તબેલો, ટોળું, જમેલો, પલટણ, કાફલો, ટીમ, બે બળદની જોડી, ક્રિકેટની ટીમ, પાયદળનો વ્યૂહ, કોઠો (અભિમન્યુનો), ચક્રાવો, ચક્રવ્યૂહ, પક્ષાપક્ષી, આંતરિક જૂથ, ટોળકી, ચંડાળ-ચોકડી, શાસક ટોળકી, રસોડાની સત્તામંડળી (કિચન-કેબિનેટ), કારસ્તાન, કારસ્તાની ટોળકી.
એકત્રીકરણ આલોક-29 ક્રમ-વ્યવસ્થા સભા, લોકોની સભા, મંડળી, મેળો, બેઠક, ડાયરો, દાયરો, અધિવેશન, મહાસભા, લોકસભા, પાર્લામેન્ટ, વિધાનસભા, સમૈયો, મેળાવડો, પદવીદાન-સમારંભ, લોકમેળો, મિલન, સંમેલન, સમિતિ, રાજ્યસભા, ગુપ્તસભા, ભંડારો, ચૂંટણીસભા, સમારોહ, સંગીત-સંધ્યા, વાસ્તુ, ગૃહપ્રવેશ, સમારંભ, સ્વાગત-સમારંભ, નાચ, શોભાયાત્રા, સવારી, ગુપ્ત મિલન, સંવનન માટેનું મિલન, ખાનગી મુલાકાત, સંકેત, પ્રણય-સંકેત, સમૂહ-લગ્ન, લગ્નોત્સુકો માટે ગોઠવાયેલું સંમેલન, જનસભા, સત્સંગ-મંડળી, સરઘસ, ચૌટું, જાહેર ચર્ચાનું સ્થાન, પરિષદ, પંચાયત, ખુલ્લું અધિવેશન, સામાન્ય સભા.
એકત્રીકરણ આલોક-29 ક્રમ-વ્યવસ્થા ટોળું, સમુદાય, ભીડ, ઠઠોઠઠ, સભા, રાશિ, લશ્કર, ધણ, (ગાયોનું), ખાડુ (ભેંસોનું), એકત્રિત, થયેલા લોકો, આકાશગંગા, રોટરી, બેઠક, હું બાવો, ને મંગળદાસ, નાથા-પેથાનો સમુદાય, જુલુસ, નમાજ, બેસણું, હું-શાણી નેે શકરાભાઈ, હું-સરલા ને મિત્રમંડળ.
એકત્રીકરણ આલોક-29 ક્રમ-વ્યવસ્થા પશુ-સમુદાય : ધણ, ઘેટાનું ટોળું, પશુલોક, ગાડરિયો પ્રવાહ, ઝૂમખો, ચોટલો, ચોટલી, લટ, પુષ્પગુચ્છ, ઘાસનો પૂળો, ઘાસની પૂળી, ગંજી (ઘાસની), ખાડુ, જટા, જટાજૂટ, ભારી, ગાંસડી, પોટલું, પોટકી, પોટલી, ગાંસડો, પત્તાની જોડ, પડીકું, વીંટો, ઇંધણનો ભારો, થોકડી, સાપના ભારા, નોળિયાના ભારા.
એકત્રીકરણ આલોક-29 ક્રમ-વ્યવસ્થા સંચય, ફંડફાળો, ઉઘરાણું, ઉઘરાણી, ભેગી કરેલી રકમ, જમાવ, ઢગલો, જથ્થો, નાણાની પેઢી, રેતીનો ઢગલો, ધૂળનો ઢગલો, ઘાસનો ઢગલો, ટીપ, તિજોરી, સંગ્રહ, સાહિત્યસંચય, સંગ્રહસ્થાન, પુસ્તકાલય, પશુસંગ્રહાલય, માછલીઘર, પ્રાણી-સંગ્રહાલય, પાંજરા-પોળ, પાંજરામાં મૂકેલાં પશુ-પક્ષી; પરસ્પર મૅચ ધરાવતા (મૅચિંગ) વસ્ત્રોનો પહેરવેશ.
એકત્રીકરણ આલોક-29 ક્રમ-વ્યવસ્થા વિશે. : એકત્રિત, સંગૃહીત, એકઠું કરેલું, સંમિલિત, સંયોજિત, જોડાયેલું, સંચિત, ગુચ્છ બનાવેલ, ગુંફિત, વીંટેલું (ચીંથરે વીટેલું રતન); ગીચ, ભીડવાળું, ઘન, ઘટ્ટ, ટોળાબંધ, ખભેખભા ભટકાતા હોય તેવી ભીડવાળું, બહુ વસ્તીવાળું.
એકત્રીકરણ આલોક-29 ક્રમ-વ્યવસ્થા ક્રિયા : એકઠા થવું, ભેગા થવું, મેળો ભરવો, એકત્રિત થવું, પ્રણયસંકેત પ્રમાણે મળવું, સાંકળ કે કડીરૂપ થવું, અધિવેશન બોલાવવું, સમારોહ યોજવો, સભા બોલાવવી, સમારંભ યોજવો.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

19

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects