Head Word | Concept | Meaning |
બહુમાન | આલોક-10 અનુરાગ | આભૂષણ, વિભૂષણ, સંમાન, અલંકાર, રાજમુદ્રિકા, સ્ટાર, સુવર્ણતારક (માનસૂચક ચિહ્ન), રિબન-ચંદ્રક: મેડલ, ચાંદ, પદક, મોટો ચન્દ્રક (ક્રોસ) નોબલ પારિતોષિક, પુલિત્ઝર પારિતોષિક, ઓસ્કાર, અકાદમી એવૉર્ડ, સંગીત નાટક અકાદમી, લલિતકલા અકાદમી એવોર્ડ, જ્ઞાનપીઠ એવોર્ડ (પુરસ્કાર), રણજિતરામ, સુવર્ણચન્દ્રક, બજાજ જમનાલાલ એવોર્ડ, સ્તુતિવચન, સત્કાર-સમારંભ, અભિવાદન-સમારંભ, અભિવાદન-સમારંભ. |
Head Word | Concept | Meaning | બહુમાન | આલોક-10 અનુરાગ | નામ: બહુમાન, સન્માન, આદરમાન, પ્રતિષ્ઠા, કીર્તિ, ગૌરવપ્રદાન, ઇજ્જત, અદબ, આદરભાવ, આદરસત્કાર, માન-અકરામ, નારી-સંમાન, ગુરુસંમાન, પુરસ્કાર, વિજયપદવી, લોરેલ, વિજયતોરણ, વિજયમાળા, યશકલગી, જપમાળા, મોડિયો, મોડ, નગરની ચાવી. | બહુમાન | આલોક-10 અનુરાગ | વિશે: સન્માનિત, મુખ્યાત, માનાર્હ. | બહુમાન | આલોક-10 અનુરાગ | ક્રિયા: સંમાન કરવું, બહુમાન કરવું, હાર પહેરાવવો, પુષ્પગુચ્છ, આપવો, શાલ ઓઢાડવી, પ્રશસ્તિપત્ર આપવું, વિભૂષિત કરવું. | બહુમાન | આલોક-10 અનુરાગ | ક્રિ.વિ.: માનપૂર્વક, સંમાનપૂર્વક. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.