| Head Word | Concept | Meaning |
| વિહીનતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | નામ: રૂપવિહીનતા, આકૃતિવિહીનતાજ્ઞરૂપરહિતતા, ધુમાયિતતા, અવિશદતા, અસ્પષ્ટતા, સંભ્રમ, ગોસમોટાળો, અંધેર, ઓપ વિનાનો હીરો, હીરો. |
| Head Word | Concept | Meaning | વિહીનતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | વિશે: રૂપવિહીન, આકૃતિવિહીન, આકારવિહીન, વર્ણસંકર, સંદિગ્ધ રૂપવાળું, સંભ્રમાત્મક, અસ્પષ્ટ, દુર્બોધ, અરૂપાયિત, ઓપ આપ્યા વિનાનું. | વિહીનતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ક્રિયા: રૂપવિહીન કરવું, વિરૂપ કરવું, વિકૃત કરવું, અરૂપ કરવું, આકૃતિવિહીન કરવું, ડહોળી નાખવું. | વિહીનતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ઉક્તિ: પુરીએક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.