| Head Word | Concept | Meaning |
| વિહીનતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | વિશે: રૂપવિહીન, આકૃતિવિહીન, આકારવિહીન, વર્ણસંકર, સંદિગ્ધ રૂપવાળું, સંભ્રમાત્મક, અસ્પષ્ટ, દુર્બોધ, અરૂપાયિત, ઓપ આપ્યા વિનાનું. |
| Head Word | Concept | Meaning | વિહીનતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | નામ: રૂપવિહીનતા, આકૃતિવિહીનતાજ્ઞરૂપરહિતતા, ધુમાયિતતા, અવિશદતા, અસ્પષ્ટતા, સંભ્રમ, ગોસમોટાળો, અંધેર, ઓપ વિનાનો હીરો, હીરો. | વિહીનતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ક્રિયા: રૂપવિહીન કરવું, વિરૂપ કરવું, વિકૃત કરવું, અરૂપ કરવું, આકૃતિવિહીન કરવું, ડહોળી નાખવું. | વિહીનતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ઉક્તિ: પુરીએક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.