રૂપાંતર

Head Word Concept Meaning
પરિવર્તન આલોક-25 કાળ-પરિવર્તન ક્રિયા : ફેરફાર થવો-કરવો, ફેરફાર આવવો, ફેરફારમાંથી પસાર થવું, રૂપાંતરિત થવું, બદલવું, બદલાવવું, વૈવિધ્ય લાગવું, વળાંક લેવો, અધ:પાત થવો, સુધારો કરવો, પુનર્જીવન આપવું, ખંડિત કરવું, કટાક્ષ કરવો, રૂપાંતર કરવું, અનુવાદ કરવો, સ્વભાવ પરિવર્તન કરવું, નવું લોહી દાખલ કરવું, ભંગાણ પાડવું, હડસેલવું, ઊંધુંચત્તું કરવું, વધારે મેલું કરવું, પુન:સર્જન કરવું, પુનર્જીવિત કરવું, નવીનીકરણ કરવું, રૂપાંતરિત કરવું.

Other Results

Head Word Concept Meaning
પરિવર્તન આલોક-25 કાળ-પરિવર્તન નામ : પરિવર્તન, ફેરફાર, વળાંક, પક્ષપલટો, ધર્માન્તર, રચનાત્મક ફેરફાર, સુધારણા, સમાન સગવડ, સમયાનુકુલન, પુનર્નિર્માણ, પુનરાવર્તન, પુન:સર્જિત, અનુદ્ધાર, હ્રદયપલટો, હ્રદયપરિવર્તન, બદલી, અદલાબદલી, ગુણવિશેષ, રૂપાંતર, નકશીકરણ, પ્રસ્તાવ, સંશોધન, શોધખોળ, એકમાંથી બીજું કરવાની પ્રક્રિયા, નૂતનતા, નવો તબક્કો, નવશબ્દનિર્માણ, સિક્કા બનાવવા એ, નવા સિક્કા, રૂપાંતરની પ્રક્રિયા, અનુવાદ, ફેરફાર, સ્થાપનનો ફેરફાર, નિવાસનો ફેરફાર, કોઇને દૂર કરીને પોતે સ્થાન લેવું એ, હિજરત, સંયોજનથી ફેરફાર, ઉથલાવી પાડવું તે, સ્થાનભ્રષ્ટ કરવું તે, સ્થાનનિયમિત કરવું તે, સ્થાનાંતરિત કરવું તે, સમૂળગો ફેરફાર, પરિવર્તન, ફેરફાર કરનાર, ફરી મેળવેલ, સંયોજનકર્તા, પ્રસ્તાવક.
પરિવર્તન આલોક-25 કાળ-પરિવર્તન વિશે. : બદલાવેલું, પરિવર્તિત, સુધારેલું, ગુણવિ િશષ્ટ, સંપાદિત, પરિવર્તનશીલ, અધોગામી થયેલું, ક્રાન્તિકારી, પુનર્નિર્મિત, પુનરાચિત, પુનરુદ્ધાર પામેલું, નવીનીત, પુનર્નિર્માણ પામેલું, પુનર્નિર્મિત.
પરિવર્તન આલોક-25 કાળ-પરિવર્તન ઉક્તિ : વૈવિધ્યમાં જીવનનો સ્વાદ છે. માણસ એવી રીતે ઘડાયો છે કે એક પળની મંજૂરીમાંથી બીજી પળોની મંજૂરી ચાહ એવી એની નિયત મળે છે. કેટલાંક સ્ત્રીપુરુષો પોતાના જીવનસંગાથી લઇ લે છે, પણ બદલ્યા પછી સાથે જવા અણગમો અનુભવે છે.
રૂપાંતર આલોક-25 કાળ-પરિવર્તન નામ : રૂપાંતર, સ્વરૂપાંતર, પુન:રચના, નિશ્રય કરવો એ, નવા રાષ્ટ્રની નાગરિક્તા, ત્યાગ, સંન્યાસ, વિચલન, વૈરાગ્ય, છોડી દેવું એ, પક્ષપલટો, પાટલી બદલવી એ, જમીન નવસાધ્ય કરવી એ, પ્રતિજ્ઞાનું પરિવર્તન, વફાદારીનું પરિવર્તન, પ્રતીતિનું પરિવર્તન, હ્રદયપરિવર્તન, દ્વિજન્મ, નવો જન્મ, પુનર્જન્મ; પરિવર્તન, ધર્મપરિવર્તન કરનાર નવો શિષ્ય, નવ દીક્ષિત, વટલેલ, અભડાયેલ; ધર્માન્તર કરાવનાર ધર્માન્તર કરનાર પાદરી, વટલાવનાર પાદરી.
રૂપાંતર આલોક-25 કાળ-પરિવર્તન વિશે. : રૂપાંતરક્ષમ, બદલાય તેવું, સુધારાની ક્ષમતાવાળું, સ્થિત્યંતરવાળું રૂપાંતરિત,પરિવર્તિત, નવા નાગરિકત્વવાળું, દ્રોહી (અમીચંદ, જયચંદ), વિનિમયશીલ, નીચલી પાયરીના.
રૂપાંતર આલોક-25 કાળ-પરિવર્તન ક્રિયા : રૂપાંતર કરવું, બદલાવવું, સ્વિચ બદલવી, પાછા વળી જવું, નવી નાગરિક્તા મેળવવી, નવો નિર્ણય કરવો, રંગ બદલવો; પુનર્વસવાટ કરવો, પુન: િશક્ષણ મેળવવું, જમીન નવસાધ્ય કરવી; ટટળાવવું, ધર્માન્તર કરાવવું, વિચારો બદલાવી નાખવા (બ્રેઇન વૉ િશંગ), મગજમાં નવા સિદ્ધાન્ત ઘુસાડવા, રૂપાંતર થવું, પરિવર્તન થવું, વિકસિત થવું, અદલબદલ કરવું, નવા માર્ગે જવું, ઠેકાણે આવવું; ફરી વાર રચના કરવી, નવો જન્મ મેળવવો, નવું મૉડલ બનાવવું, જાવર્તિત બદલવું, નવો આકાર આપવો, જિંદગીનું નવું, પાનું શરૂ કરવું, નવી ફૅશન અપનાવવી નવું બનાવવું, નવું સર્જન કરવું.
રૂપાંતર આલોક-25 કાળ-પરિવર્તન ઉક્તિ : ગમે તેમ થાય પણ યહુદી કદી ન વટલાય. દેશ તેવો વેશ: રોમમાં રહો ત્યારે રોમન થઇને રહો.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects