રૂપાત્મક

Head Word Concept Meaning
રૂપ આલોક-07 ગતિ વિશે: રૂપવિધાયક, રૂપવિષયક, રૂપાત્મક, ચયાપચય ક્રિયાને લગતું.

Other Results

Head Word Concept Meaning
રૂપ આલોક-07 ગતિ નામ: રૂપ ઘાટ, આવૃત્તિ, રચના, પ્રકાર, બાહ્ય આકારપ્રક્રિયા, રૂપરેખા, બાંધકામ, કલાસ્વરૂપ, આંતરિક રૂપ, વિન્યાસ, સૌંદર્યલક્ષી રૂપ, રસશાસ્ત્રીય રૂપ, કલાકીય રૂપ, સૂચક રૂપ, લાક્ષણિક રૂપ, વિન્યાસ, અસલ સ્વરૂપ, મૂવિપ્રતિ, આધપ્રરૂપ, મૂલાકૃતિ, આદિરૂપ, સંપુટ, પ્રતિરૂપ, નમૂનારૂપ પદાર્થ, ઢાંચો, ચિત્તવૃત્તિ, ભાત, ગૂંથણી, ઉપસાવેલી આકૃતિ, પાશ્ર્વ-આકૃતિ, છાયક-આકૃતિ.
રૂપ આલોક-07 ગતિ માનવ-આકૃતિ, દેહાકૃતિ, શરીરરચના, દેહસૌષ્ઠવ, શરીરનો બાંધો, રૂપોત્પત્તિ, શિલ્પવિધાન, ઓપ, રૂપાયન, રૂપઘટક, ઉપરૂપઘટક.
રૂપ આલોક-07 ગતિ ક્રિયા: આકાર આપવો, રૂપ સર્જવું, પ્રરૂપ સર્જવું, સર્જન કરવું, પ્રતિરૂપ સર્જવું, આકૃતિ સર્જવી, ઓપ આપવો, નિયત કરવું, રૂપનિર્માણ થવું, મૂળરૂપમાં આવિર્ભાવ થવો.
રૂપ આલોક-07 ગતિ (વ્યાકરણ: ભાષાવિજ્ઞાન): રૂપમ્, રૂપઘટક, રૂપઘટકાત્મક, રૂપઘટકવિષયક.
રૂપ આલોક-07 ગતિ ઉક્તિ: અર્થવાહક રૂપ કલાકૃતિમાં હોય છે, જેને લીધે ખરું વક્તવ્ય-સમજાય છે. બાહ્યરૂપ બહુ જરૂરી નથી; સંવેદન અને જીવનના સ્ત્રોત આંતરિક હોય છે.
રૂપ આલોક-07 ગતિ અહો રૂપમ્, અહો ધ્વનિ:!
રૂપ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના વિદ્યા નામ: નરસ્ય રૂપમ્, અધિકમ્!
અર્થ આલોક-16 નામ : અર્થ, ઇરાદો, આશય, મુદ્દદો, સંકેત, અભિપ્રાય, તાત્પર્ય, પ્રયોજન, ઇગિત, ઇશારો, સંકેતિત અર્થ, સાક્ષાત્ સંકેતિત અર્થ, ગર્ભિતાર્થ, વાચ્યાર્થ, સંદર્ભ, અભિહિત અર્થ, લક્ષ્યાર્ર્થં અંતર્ગત અર્થ, કાકુથી મળતો અર્થ, આલંકારિક અર્થ, વ્યાકરણનો અર્થ, મર્મ, તાત્પર્યાર્થ, દૂરાકૃષ્ટ અર્થ, સાર અને સત્ત્વ, અક્ષરશ: અર્થ, ઘાટ, પ્રયોજના, હેતુ, મકસદ, મનસૂબો, સ્પષ્ટીકરણ, સ્ફોટ, ઘટસ્ફોટ, વ્યાખ્યા, રચના, સંરચના, અર્થઘટન.
અર્થ આલોક-16 અર્થપૂર્ણતા, અર્થવતા, સારગર્ભિતા, સારગર્ભતા, એકમ સંજ્ઞા, નિશાની, પ્રતીક, વાચક, વાચ્યતાયુક્ત અર્થ, અર્થઘટન, રૂપઘટન, શબ્દાર્થઘટન, પર્યાય, વાક્યાંશ, શાબ્દીરૂપ, શબ્દાર્થયુગ્મ.
અર્થ આલોક-16 વિશે. : અર્થપૂર્ણ, અર્થયુક્ત સાર્થક, અર્થવત્તાપૂર્ણ, પ્રયોજનરૂપ, વિસ્તૃત અર્થરૂપ, અર્થપ્રસ્તુતિ ધરાવતું, અર્થસંબંધી, અર્થ - સંદર્ભનું, પ્રતીકાત્મક, શ્પકાત્મક, આલંકારિક, અર્થઘટનક્ષમ, વ્યાખ્યાક્ષમ, સુવાચ્ય, માર્મિક, ભાષ્ય - દર્શિત, અર્થ વિષયક, શબ્દાર્થવિજ્ઞાનવિષયક, સંજ્ઞાશાસ્ત્રવિષયક, રૂપઘટનવિષયક, અર્થતત્ત્વસંબંધી, અર્થતત્ત્વવિષયક, શબ્દતત્ત્વવિષયક.
અર્થ આલોક-16 ક્રિયા : અર્થ હોવો, અર્થ કરવો, સૂચક હોવું, સંકેત હોવો, અર્થસંદર્ભ હોવો, અર્થસંદર્ભ આપવો, અર્થ દર્શાવવો, સૂચિત અર્થ હોવો, ધ્વનિપૂર્ણતા હોવી, વ્યંગ્યાત્મકતા હોવી, પ્રતીકાત્મકતા હોવી, અર્થપૂર્ણતા હોવી, આશય હોવો, મનમાં હોવું, ઇરાદો હોવો.
અર્થ આલોક-16 ઉક્તિ : વાચમ્ અર્થોનુધાવતિ.
અર્થ આલોક-16 વાગર્થા વિવ સંપૃકતૌ.
અર્થ આલોક-16 અર્થો વાચ્યશ્વ લક્ષ્યશ્વ વ્યંગ્યશ્ચેતિ ત્રિધા મત:
અર્થ આલોક-16 અર્થ સમજાય છે સંદર્ભથી.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects