લાગણીનું ઊર્છાકરણ

Head Word Concept Meaning
ઉશ્કેરાટનો અભાવ આલોક-10 અનુરાગ ક્રિયા: શાંત થવું-હોવું, લાગણીનું ઊર્ધ્વીકરણ કરવું, શાંતિ રાખવી, જાતે અંકુશ રાખવો, આત્મસંયમ કેળવવો.

Other Results

Head Word Concept Meaning
ઉશ્કેરાટનો અભાવ આલોક-10 અનુરાગ નામ: ઉશ્કેરાટનો અભાવ, અનુત્તેજકતા, અવિકારી વ્યક્તિ, તટસ્થતા, નિષ્પક્ષપાતપણું, સ્થિરતા, સ્થિતપ્રજ્ઞત્વ, નિષ્કિ્રયતા, ધૈર્ય, અક્ષુબ્ધતા, આત્મપ્રતીતિ, આત્મશ્રદ્ધા, મનની હાજરજવાબી.
ઉશ્કેરાટનો અભાવ આલોક-10 અનુરાગ સ્વસ્થતા, શાંતિ, શાંતતા, શાંત, પ્રકૃતિ, તત્ત્વદર્શિતા, તત્ત્વદર્શી, પ્રકૃતિ, શાંતિમયતા, ઉપેક્ષા, બિનજવાબદારપણું, શાન્તિપૂર્ણતા, સ્થિરતા, પ્રસન્નગંભીર ચિત્ત, સ્વસ્થ ચિત્ત.
ઉશ્કેરાટનો અભાવ આલોક-10 અનુરાગ વિશે: ઉશ્કેરાય નહિ તેવું, ગભરાય નહિ તેવું, ચીડ ન ચડે તેવું, ધૈર્યવાન, સમતોલ, સ્વભાવનું સુસ્થિર, સ્થિતપ્રજ્ઞ, સંયમી, આત્મ-અંકુશવાળું, શ્રદ્ધાળુ, આત્મશ્રદ્ધાવાન, વિચારવિહીન, ચિંતારહિત, અવ્યથિત, અવિક્ષિપ્ત, અનુત્તેજિત.
ઉશ્કેરાટનો અભાવ આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: અનુત્તેજનાપૂર્વક, સ્થિરતાપૂર્વક, શાંતિપૂર્વક.
ઉશ્કેરાટનો અભાવ આલોક-10 અનુરાગ ઉક્તિ: પડશે તેવા દેવાશે. પેટનું પાણી હલે નહિ. ભાવસ્થિરાણિ જનનાન્તરસૌહ્દાનિ. (અભિજ્ઞાનશાકુન્તલ).

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects