લાગણીનું વિમોચન

Head Word Concept Meaning
રાહત આલોક-10 અનુરાગ નામ: રાહત, ઉપશમન, ઘેનની દવા આપવી, ઘેનની દવા, દર્દમાં સુધારો, સહાયતા, વિશ્રાંતિ, મુક્તિ, સ્વાતંત્ર્ય, લાગણીનું વિમોચન, રાહતનો નિ:શ્વાસ, રાહતનો દમ ખેંચવો.

Other Results

Head Word Concept Meaning
રાહત આલોક-10 અનુરાગ વિશે: વિમોચનરૂપ, વિરેચનરૂપ, શુદ્ધિકારક, ઘેનમાં રાખનાર, ઔષધરૂપ, રાહતરૂપ.
રાહત આલોક-10 અનુરાગ ક્રિયા: રાહત થવી, રાહત આપવી, આત્માને શાતા થવી, દર્દ ઓછું થવું, બોજો હળવો કરવો, મુક્ત કરવું, સ્વતંત્ર કરવું, વિમોચન કરવું.
રાહત આલોક-10 અનુરાગ ઉક્તિ: ખભેથી ઊતરી જાઓ એનાથીજ મોટી રાહત છે.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects