લાગણીનો પેરેબીસીસ

Head Word Concept Meaning
ઊર્મિશૂન્યતા આલોક-10 અનુરાગ નામ: ઊર્મિશૂન્યતા, લાગણીશૂન્યતા, નઠોરપણું, કઠોરતા, જડતા, ચેતનરહિતતા.

Other Results

Head Word Concept Meaning
ઊર્મિશૂન્યતા આલોક-10 અનુરાગ ઉપેક્ષા, ચિંતારહિતતા, હ્દયહીનતા, રીઢાપણું.
ઊર્મિશૂન્યતા આલોક-10 અનુરાગ લાગણીવિહીન, ઊર્મિરહિત; ઠંડા લોહીનું, અસંપ્રજ્ઞ, ખોવાયેલ.
ઊર્મિશૂન્યતા આલોક-10 અનુરાગ ઉદાસીન, ચિંતારહિત, સમદર્શી, શિથિલ, ફિલિસ્ટન, અધિકારી.
ઊર્મિશૂન્યતા આલોક-10 અનુરાગ ક્રિયા: લોખંડી હ્દય હોવું.
ઊર્મિશૂન્યતા આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: નિષ્ઠુરતાપૂર્વક.
ઊર્મિશૂન્યતા આલોક-10 અનુરાગ ઉક્તિ: સુખદુ:ખ મનમાં ન આણિયે, જદુરાયનાં ઘડિયાં, રોગ અને શત્રુની ઉપેક્ષા ન થાય. મૂઢ: પરપ્રત્યતેમ બુદ્ધિ:.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects