| Head Word | Concept | Meaning |
| આવેગ | આલોક-22 | ક્રિયા : ક્ષણના આવેગ પ્રમાણે કર્મ કરવું, લાગણીના આવેગ પ્રમાણે દોરવું, આવેગને વગ વર્જવું, લાગણીમાં તણાવું, ઉમાને વાક્ષી પારવું, ભરડવું, ઊભરો ઠાલવવો, યોજના રદ કરવી, હડસેલો મારવો. |
| Head Word | Concept | Meaning | આવેગ | આલોક-22 | નામ : આવેગ, આવેશ, લાગણીનો ઊભરો, ઉકળાટ, ઊર્મિ, સંવેગ, ઓચિંતો ધક્કો, ધક્કો, હડસેલો, અંત:પ્રેરણા, તરલ વેગ, મનનું તોફાન, પરાવૃત્ત આવેગ, એકાએક આવેલો વિચાર, ઉન્મેષ, પ્રેરણા, સ્વયંસંચાલિત પ્રતિભાવ, આવેગત્મણા, વ્યગ્રહા, ધાંધલધમાલ, આંધળી દોડ, બેફામપણું. | આવેગ | આલોક-22 | અનિર્ધાચ્છિળતતા, પૂર્વયોજમાણહિનતા, કામચલાઉ વ્યવસ્થા, યધચ્છિ અવેજીમાં આવેલી વસ્તુ. | આવેગ | આલોક-22 | આવેગાત્મક, આવેશપર, ત્વરિત, એકાએક કામ કરનાર, બેફામપણે વર્તનાર, ઉતાવળિયા, વધુ પડતા ઉતાવળિયા, આંધળુકિયાં કરનાર, અવિચારી, સાહસિક, અતાર્કિક, તરંગમય, સ્વચ્છંદી, વેધક, હાલ પૂરતું, અવેજી, વચગાળાનું, યદૃચ્છકૃત, આયોજન વિનાનું, ભષ્કળિક, ઇરાદા વિનાનું, અનભ્યસ્ત, નિરુદેશ, દુર્વિચારી, અવિસાહિવ. | આવેગ | આલોક-22 | આડેધડ, યદૃચ્છયા, એકાએક, આવેગપૂર્વક, આવેશપૂર્વક. | આવેગ | આલોક-22 | ઉક્તિ : પ્રાથમિક આવેગોનો વિશ્વાસ ન કરવો, કેટલાક, આવેગો એવા હોય છે કે વિચાર આવે તે પહેલાં એક ક્ષણ અગાઉ બોલી નાખતા હોય છે. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.