લાગણીવાદ

Head Word Concept Meaning
ઊર્મિ આલોક-09 સંવેદન લાગણીવાદ, લાગણીમયતા, સંવેદનકારકતા, સંવેદનીકરણ, લાગણીનું પ્રદર્શન, માનવરસ, પીળું પત્રકારિત્વ; પ્રભાવકતા, ગ્રહણશીલતા, પ્રભાવશીલતા.

Other Results

Head Word Concept Meaning
ઊર્મિ આલોક-09 સંવેદન નામ: ઊર્મિ, લાગણી, સંવેદના, મનોભાવ, ભાવના, જુસ્સો, વાસના, લાગણીપ્રાધાન્ય, પ્રેમ, લાગણીઓ, ઊર્મિમય જીવન, ભાવ, હ્દયધબકાર અંત:સ્ફુરણ, આંતરપ્રવાહ.
ઊર્મિ આલોક-09 સંવેદન ઉત્સાહ, હ્દય, હમદર્દી, દર્દી-ભાવક્ષમતા.
ઊર્મિ આલોક-09 સંવેદન લાગણીવેડા, હ્દય, આત્મા, હૈયું, છાતી, ઉર, અંતરાત્મા, હ્દયગુહા.
ઊર્મિ આલોક-09 સંવેદન લાગણીમય, લાગણીપ્રધાન, ઉન્માદિત, ભાવુક, અતિભાવુક, રોમેન્ટિક.
ઊર્મિ આલોક-09 સંવેદન લાગણીસભર, અસંયમી, જુસ્સાદાર, હ્દયસ્પર્શી, ઉષ્માવંત.
ઊર્મિ આલોક-09 સંવેદન ક્રિયા: લાગણી હોવી, લાગણી થવી, સંવેદન જાગવું, હ્દય આદ્ર્ર હોવું.
ઊર્મિ આલોક-09 સંવેદન પ્રભાવ પડવો, હ્દય દ્રવિત થવું, હ્દયમાં ચોટ લાગવી.
ઊર્મિ આલોક-09 સંવેદન પ્રતિભાવ આપવો, લાગણીવેડા કરવા, લાગણીથી વર્તવું.
ઊર્મિ આલોક-09 સંવેદન ક્રિ. િવ.: લાગણીપૂર્વક, આવેશપૂર્વક.
ઊર્મિ આલોક-10 અનુરાગ ઉક્તિ: હેત હૈયાનાં છાનાં રહે નહિ, આંખની કીકી કહે આપે નાજુક શા હૈયાને નંદવામાં વાર શીજ્ મહાન વિચારો હ્દયમાંથી ઉદ્દભવે છે, હૈયે હોય તે હોઠે આવે.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects