| Head Word | Concept | Meaning |
| ઊર્મિ | આલોક-09 સંવેદન | પ્રતિભાવ આપવો, લાગણીવેડા કરવા, લાગણીથી વર્તવું. |
| Head Word | Concept | Meaning | ઊર્મિ | આલોક-09 સંવેદન | નામ: ઊર્મિ, લાગણી, સંવેદના, મનોભાવ, ભાવના, જુસ્સો, વાસના, લાગણીપ્રાધાન્ય, પ્રેમ, લાગણીઓ, ઊર્મિમય જીવન, ભાવ, હ્દયધબકાર અંત:સ્ફુરણ, આંતરપ્રવાહ. | ઊર્મિ | આલોક-09 સંવેદન | ઉત્સાહ, હ્દય, હમદર્દી, દર્દી-ભાવક્ષમતા. | ઊર્મિ | આલોક-09 સંવેદન | લાગણીવાદ, લાગણીમયતા, સંવેદનકારકતા, સંવેદનીકરણ, લાગણીનું પ્રદર્શન, માનવરસ, પીળું પત્રકારિત્વ; પ્રભાવકતા, ગ્રહણશીલતા, પ્રભાવશીલતા. | ઊર્મિ | આલોક-09 સંવેદન | લાગણીવેડા, હ્દય, આત્મા, હૈયું, છાતી, ઉર, અંતરાત્મા, હ્દયગુહા. | ઊર્મિ | આલોક-09 સંવેદન | લાગણીમય, લાગણીપ્રધાન, ઉન્માદિત, ભાવુક, અતિભાવુક, રોમેન્ટિક. | ઊર્મિ | આલોક-09 સંવેદન | લાગણીસભર, અસંયમી, જુસ્સાદાર, હ્દયસ્પર્શી, ઉષ્માવંત. | ઊર્મિ | આલોક-09 સંવેદન | ક્રિયા: લાગણી હોવી, લાગણી થવી, સંવેદન જાગવું, હ્દય આદ્ર્ર હોવું. | ઊર્મિ | આલોક-09 સંવેદન | પ્રભાવ પડવો, હ્દય દ્રવિત થવું, હ્દયમાં ચોટ લાગવી. | ઊર્મિ | આલોક-09 સંવેદન | ક્રિ. િવ.: લાગણીપૂર્વક, આવેશપૂર્વક. | ઊર્મિ | આલોક-10 અનુરાગ | ઉક્તિ: હેત હૈયાનાં છાનાં રહે નહિ, આંખની કીકી કહે આપે નાજુક શા હૈયાને નંદવામાં વાર શીજ્ મહાન વિચારો હ્દયમાંથી ઉદ્દભવે છે, હૈયે હોય તે હોઠે આવે. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.