| Head Word | Concept | Meaning |
| ઊર્મિશૂન્યતા | આલોક-10 અનુરાગ | નામ: ઊર્મિશૂન્યતા, લાગણીશૂન્યતા, નઠોરપણું, કઠોરતા, જડતા, ચેતનરહિતતા. |
| Head Word | Concept | Meaning | ઊર્મિશૂન્યતા | આલોક-10 અનુરાગ | ઉપેક્ષા, ચિંતારહિતતા, હ્દયહીનતા, રીઢાપણું. | ઊર્મિશૂન્યતા | આલોક-10 અનુરાગ | લાગણીવિહીન, ઊર્મિરહિત; ઠંડા લોહીનું, અસંપ્રજ્ઞ, ખોવાયેલ. | ઊર્મિશૂન્યતા | આલોક-10 અનુરાગ | ઉદાસીન, ચિંતારહિત, સમદર્શી, શિથિલ, ફિલિસ્ટન, અધિકારી. | ઊર્મિશૂન્યતા | આલોક-10 અનુરાગ | ક્રિયા: લોખંડી હ્દય હોવું. | ઊર્મિશૂન્યતા | આલોક-10 અનુરાગ | ક્રિ.વિ.: નિષ્ઠુરતાપૂર્વક. | ઊર્મિશૂન્યતા | આલોક-10 અનુરાગ | ઉક્તિ: સુખદુ:ખ મનમાં ન આણિયે, જદુરાયનાં ઘડિયાં, રોગ અને શત્રુની ઉપેક્ષા ન થાય. મૂઢ: પરપ્રત્યતેમ બુદ્ધિ:. | લાગણીશૂન્યતા | આલોક-09 સંવેદન | નામ: લાગણીશૂન્યતા, ભાવશૂન્યતા, મૂઢતા, જડતા, અચેતના, નિષ્ઠુરતા, કઠોરતા, નઠોરપણું, કઠોરપણું, દર્શનરહિતતા, હઠાગ્રહ, અવિચારણીયતા, લાગણીહીનતા, સંવેદનાહારકતા, નિશ્ચેતતા, ચેતનરહિતતા, ઘેનની અસર, નઠોરતા, બુદ્ધિહીનતા, અસંપ્રજ્ઞતા, વિસ્મૃતિશીલતા, મૂર્છિ તતા, નશીલાં ઔષધો, ઘેનની દવા, માદક દવા, ચરસ, ગાંજો, હેરોન, અફીણ જેવી દવા. | લાગણીશૂન્યતા | આલોક-09 સંવેદન | વિશે: લાગણીહીન, સંવેદનહીન, બેભાન, લાગણીરહિત, ઉદાસીન, નિર્મમ, મૂર્છિ ત, બેશુદ્ધ સુદીર્ઘ ભાનરહિત, ('કોમા') મૃત, કમાન છટકેલા. | લાગણીશૂન્યતા | આલોક-09 સંવેદન | ક્રિયા: લાગણીવિહીન થવું, વિસ્મરણ થવું, જડ કરી દેવું, ભાન ગુમાવવું, અંગ ખોટાં પડી જવા, પક્ષાઘાત થવો, મૂર્છિ ત કરવું, ઘેનની દવા સૂંઘાડવી, નિદ્રા પ્રેરવી, ઊંઘની ટીકડી લેવી, ક્લોરોકોર્મ આપવું, લાગણી થીજવી દેવી, મૂર્છિ ત થવું, ફેર આવવા, ચેતનહીન બની જવું, ચેતના ગુમાવવી. | લાગણીશૂન્યતા | આલોક-09 સંવેદન | ઉક્તિ: મોટામાં મોટાં કાર્યો કેટલીક વાર અમુક લાગણીહીનતા, કઠોરતા માગી લે છે. વજાદષિ કઠોરાણિ મૃદુતિ કુસુમાદષિ. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ