વજનવિહીનતા

Head Word Concept Meaning
અવકાશ-યાત્રા આલોક-07 ગતિ અવકાશ-યાત્રાનાં જોખમ: ગ્રહોનાં કક્ષો, રેડિયેશન, કિરણોત્સર્ગ, કિરણોત્સર્ગ, વજનવિહીનતા, હવાઇ શસ્ત્ર, રૉકેટ, અણુશક્તિનું કારખાનું, સૂર્યશક્તિ સંચય.

Other Results

Head Word Concept Meaning
અવકાશ-યાત્રા આલોક-07 ગતિ નામ: અવકાશ-યાત્રા, અવકાશ-ઉડ્ડયન, અવકાશ-ઉડ્ડયન-શાસ્ત્ર, આંતરગૃહ-પ્રવાસ, ચંદ્ર પરની અવકાશ-યાત્રા, મંગળ પરની અવકાશ-યાત્રા, અવકાશ-સંશોધન, અવકાશ-પ્રવાસ વૈદ્યક (ઔષધ), સંવેદ્ય ધ્વનિમુદ્રણ, ટેલી-કમેરા.
અવકાશ-યાત્રા આલોક-07 ગતિ કૃત્રિમ ઉપગ્રહ, ઉપગ્રહ ('સેટેલાઇટ'), અવકાશી ઉપગ્રહ, સ્પુટનિક (પૃથ્વી પર છોડેલો ફરતો માનવરહિત ઉપગ્રહ), સંદેશાવ્યવહારનો ઉપગ્રહ, ઊડતી રકાબી, ન ઓળખાયેલો ઊડતો (અવકાશી) પદાર્થ.
અવકાશ-યાત્રા આલોક-07 ગતિ અવકાશ-ઉડ્ડુનનું વિમાન, માનવયાત્રાવાળું રૉકેટ, ચંદ્રયાત્રાની અવકાશનલિકા, પૃથ્વી-અંતર્ગત ઉતરાણ, પૃથ્વી પર પુન-પ્રવેશ, સંશોધન-અવકાશયાન, અવકાશદ્વીપ, ચાંદ્રનગર, અવકાશ પરની ગોદી, અવકાશ પરનું સંશોધન-સ્ટેશન, અવકાશ પરની પ્રયોગશાળા.
અવકાશ-યાત્રા આલોક-07 ગતિ અવકાશ-યાત્રી, બ્રહ્માંડ-પ્રવાસી, મંગળનો માનવ, ચંદ્રમાનવ, લીલો વામન માણસ.
અવકાશ-યાત્રા આલોક-07 ગતિ વિશે: અવકાશ વૈજ્ઞાનિક, બ્રહ્માંડ-પર્યટક, અવકાશ-જાતક.
અવકાશ-યાત્રા આલોક-07 ગતિ ક્રિયા: અવકાશમાં યાત્રા કરવી, પૃથ્વીથી દૂર નીકળી જવું, અવકાશમાં પગલાં પાડવાં.
અવકાશ-યાત્રા આલોક-07 ગતિ અવકાશ-સંશોધન-અવકાશ-યાન: કૃત્રિમ ઉપગ્રહો, એપોલો, કોસ્મોસ, જેમિની, લ્યૂના, લ્યૂનિક, મેહીનર, અર્લી બર્ડ, એકો, એકસ્પ્લોરર, મર્કયુરી, પાયોનિયર, રીલે, સ્કાઇલેબ, સ્પુટનિક, ઝોન્ડ, વાઇકિંગ, વેન્ગાર્ડ, સર્વેયર.
અવકાશ-યાત્રા આલોક-07 ગતિ ઉક્તિ: બ્રહ્માંડ બ્રહ્મે પાથર્યું, હું એકલો ઊડું (ધૂમકેતુ). અવકાશ જરાયે દૂર નથી; જો તમે તમારી કાર સીધી ત્યાં લઇ જઇ શકો તો એક કલાકનોજ રસ્તો છે.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects