વજન ઘટાડવું

Head Word Concept Meaning
ઓછું વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ક્રિયા : હળવું કરવું, હળવું થવું, વજન ઘટાડવું, ફીણ થવાં, તરવું, લઘિમા-સિદ્ધિ હોવી.

Other Results

Head Word Concept Meaning
ઓછું વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન નામ : ઓછું વજન, હલકાપણું, હળવાપણું, વજનનો અભાવ, વજનવિહીનતા, વાયવીયતા, પરપોટા.
ઓછું વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન (તુલના) : હવા, ઇથર, પીંછું, સૂતર, ઊન, પશમ, પરપોટો.
ઓછું વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વજનની અનિર્ણાયકતા : અતુલનીય.
ઓછું વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વિશે. : હળવું, વજનહીન, ફૂંક મારે ત્યાં ઊડી જાય તેવું, હવાઈ ઇથરનું, બુદ્બુદ જેવું; પીંછાના વજન જેવું, મચ્છરના વજન જેવું, કૃશકાય.
ઓછું વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વજન ન થઈ શકે તેવું, અતુલનીય, તરતું, ફીણરૂપ.
ઓછું વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ખીરું-આથવણ-મોણ-ફીણ, આથો, છાશ.
ઓછું વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ઉક્તિ : હળવું લોહી હવાલદારનું: હલકું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો. હળવે હાથે તે નાથ મહીડાં વલોવજો. રૂખડ બાવા, તું હળવો હાળવો હાલ્ય.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects