વનસ્પતિ પ્રકાર

Head Word Concept Meaning
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વનસ્પતિ - પ્રકાર : કઠોળ, ઉગાડેલા કઠોળ, મગ, મઠ, ચણા, વટાણા, તુવેર, મસૂર, શિંગ, માવાવાળી વનસ્પતિ, ઔષધીય વનસ્પતિ, વેલ, વેલો, દ્રાક્ષની વનસ્પતિ, દરિયાના છોડ, ફળ, બિલાડીના ટોપ, વનસ્પતિનાં કુટુંબો, શેવાળ, લીલ, શિંગોડાં, દરિયાઇ

Other Results

Head Word Concept Meaning
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : વનસ્પતિ, ઝાડપાન, વનસ્પતિ-સામ્રજ્ય, હરિયાળી, વનસ્પતિશાસ્ત્ર, લીલોતરી, વનસ્પતિ-દેવતા, અઢારભાર વનસ્પતિ.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ રોપ, ઝાડપાન, શાક, વેલ, નીંદણ, વિલાયતી વનસ્પતિ, ફૂલ, પાણીમાં થતી વનસ્પતિ, દરિયામાં થતી વનસ્પતિ, વનસ્પતિવિકાસ, પાક, ઊભો પાક, ગુચ્છાવાળી વનસ્પતિ, વાવેતર.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘાસ, ચરિયાણ, ગોચરનું ઘાસ, લોન, અનાજ, દાણાવાળા છોડ, નેતર, બીડ, ગોચર, દર્ભ, ટર્ફ, ધરો.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વૃક્ષ, ઝાડ, છાયાવાળાં વૃક્ષ, ઘટાદાર વૃક્ષ, પાઈન, દેવદાર, છોડ, શંકુ આકારનાં વૃક્ષો.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ડાળી, શાખા, અવયવ, અંગ, મૂળિયાં, વડવાઇ, તરુવર-શાખા, ઉપશાખા, વીંટળાયેલા વેલા, શાખા-પ્રશાખાવિસ્તાર, ઝાડની કલમ, અંકુર, ફણગો, કોંટો, વૃંત, પરાળ, સૂકું ઘાસ, ગોતર, તરણું, તણખલું, નેતર, પાંખડી, મૂળ, મગફળી, બટેટા, કંદ, ડુંગળી, આદુ, હળદર, મૂળા, ગાજર, સૂરણ.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ જંગલ, અરણ્ય, અરણ્યભૂમિ, અરણ્યવિસ્તાર, અરણ્યવિજ્ઞાન, ઉપવન, ઝાડી, ઘેડ-વિસ્તાર, ગિરનો પ્રદેશ, નાઘેર, પ્લાન્ટેશન, નાળિયેરનાં પ્લાન્ટેશન, ફળઝાડની વાડી, ફૂલવાડી, પુષ્પવાટિકા, શેરડીનો વાડ, ગીચ ઝાડી, બાવળ, કાંટ, બીડ, બોરડી, આકડો, ધતૂરો, આવળ, ઝાડવાં, ઝાંખરાં.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પાંદડું, પર્ણ, પાન, પાનનો અણીવાળો ભાગ, પાંખડી, વધારે પાંદડાંવાળી વનસ્પતિ, ભાજી, તાંજળિયાની ભાજી, ડાળખી, પાંદડાં, પાલો, પાલકની ભાજી, મેથી, સૂવાની ભાજી, ધાણાભાજી, કોથમીર.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પુષ્પ, કળી, કલિકા, અંકુર, પાંખડી, પરાગઘર, પુંકેસર, સ્ત્રીકેસર, ગર્ભકેસર, મંજરીગુચ્છ, ફૂલ, ફૂલમણિ, પુષ્પશીર્ષ, શંકુ, પુષ્પસૌરભ, પૂર્ણવિકસિત પુષ્પ, કળીમાંથી પુષ્પ, ઝાડ પર ફૂલ બેસવાં એ, ફૂલબહાર, મોર, મોરવણ, પુષ્પનો શણગાર, પુષ્પવસ્ત્ર, બટનમાં ભરાવેલું પુષ્પ, ચોળીનો પુષ્પગુચ્છ, પુષ્પમાલા, પુષ્પપરિધાન, પુષ્પનો ગજરો, પુષ્પનૃત્ય, પુષ્પિત વનસ્પતિ, જંગલી ફૂલ, રાતાં ફૂલડાં, ઉદ્યાન, પુષ્પોની બારી, સામાજિક વનીકરણ.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વનસ્પતિવિકાસ, ઉદ્ગમ, બીજાંકુર, કળી, પ્રફુલ્લતા, બદામ, દાણો, મીંજ, માવો, ગરભ, ગર્ભ, કોપરું, બોર, અળસી, અળસીનું બી, બીજ-પાત્ર, છોડું (ફળ કે દાણાનું), છાલ, ફોતરું, આવરણ, ભૂસું, કઠોળ, કણસલું, કર્ણિકા, મકાઇ, કપાસનું ડૂંડું.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વાનસ્પત્ય, શાકાહારી, ઔષધીય, ફલયુક્ત, ફુલસદ્ગશ, તંતુવાળું, વેલવાળું, લીલવાળું, શેવાળવાળું, વૃક્ષપ્રદેશ, હરિયાળું, શંકુ-આકારનાં વૃક્ષોને લગતું, પાંદડાવાળું, પર્ણયુક્ત, વાડવાળું, ડાળીઓવાળું, ઉપશાખાવાળું.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ હરિયાળું, લીલોતરીવાળું, ઘાસિયું, ગોચરવાળું, વન્ય, આરણ્યક, ગ્રામીણ, જંગલી વૃક્ષોથી વીંટળાયેલું, ઝાડીવાળું, ઝાંખરાંવાળું, પ્રફુલ્લેલું, ફાલેલું, પાંગરેલું, પૂરબહારમાં ખીલેલું, અતિશય ફાલેલું, ભરાવદાર, લીલુંછમ, ઘાટું, ઘટાદાર, ગીચ.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ક્રિયા : ઊગવું, વિકસવું, અંકુરિત થવું, ફણગો ફૂટવો, કળી થવી, પર્ણ થવૃ, પાન ઊગવાં.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પુષ્પો : આƒિકન વાયોલેટ, (જાંબૂડિયા રંગનું ફૂલઝાડ) ભડકદાર રંગવાળાં ફૂલ (એસ્ટર), ક્રિસ્મસ ગુલાબ, ઈરાની ગુલાબ, કાશ્મીરી ગુલાબ, જંગલનું તારાના આકારનું સફેદ ફૂલ (અર્ન મની), કેક્ટસ (થોર, થુવેર), બારે માસ લીલો રહેતો છોડ (કેમેલિયા), ડેફોડિલ (આછા પીળા રંગનાં ફૂલ), આવળનાં ફૂલ, કોર્જ ફ્લાવર (ભૂરા રંગનું ફÜૂલ), ડેઇઝી (વચ્ચે પીળું ને ફરતે સફેદ ફૂલ), ફર્ગેટ મી નોટ' (વાદળી રંગનું ફૂલ), હોર્થોન (બોર જેવા લાલ રંગનાં ફળવાળો કાંટાળો છોડ), ગળી, જસમિન, જાઇ, જૂઇ, શિરીષ, જયાકુસુમ, લવંડર (સુગંધી ફૂલ), લાઇલેક, (જાંબડિયા રંગનું ખુશ્બોદાર ફૂલ), કમળ, કુમુદ, કુસુમ, પંકજ, ચંપો, ચંપક, ગલગોટો, હજારીગલ, સૂરજમુખી, લજામણી, પારિજાતક, મોગરો, નાર્સિસસ, ટ્યુલિપ, (ઘંટડીના આકારનું ફૂલ), નવમાલિકા, આકડો, ધંતૂરાનું ફૂલ, બન્ધૂક, કુરબક, ઔડ્રપુષ્પ, જપા, ચમેલી, મોગરો, બોરસલી (બકુલશ્રી, બકુલ), ઑર્કિડ (વિલાયતી ફૂલ -વિચિત્ર આકારવાળાં), યેરો (ઉગ્ર સુવાસ ને ભૂરા સ્વાદવાળો બારમાસી છોડ), બારમાસી, યુકા (મોટાં સફેદ ફૂલ), ઝીનિયા (દેખાવડાં, ભડક રંગનાં ફૂલ), પાટલ, પ્રિયંગુ, કરેણ, કેસર, નાગકેસર, ચંપો, નાગચંપો, લાલ ચંપો, વંજુલ, અશોક, વૈજ્યન્તિકા, શેફાલિકા, યૂથિકા, હેમપુષ્પિકા, માધવી, માલતી, નવમલ્લિકા, મધુમાલતી.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વૃક્ષો : ઝાડ : આંબો (આમ્ર), સહકાર, આંબલી, ગુંદર, દેવદાર, બદામ, અખરોટ, સફરજન, નારંગી, વડ, પીપળો (અશ્વત્થ), સોપારી, કોકો, સાલ, સાગ, (ટીક), યુકેલિપ્ટસ, અંજીર, ગરમાળો, લોરેલ, લિચિ, મેહોગની, ઑક, પાઇન, ઓલીવ, જાંબુ, લીંબુ, કપૂર, અબનૂસ, નાળિયેર, લવિંગ, ચેરી, કાજુ, ચંદન, પોપૈયો, પામોલિવ, પીઅર, દાડમ, ƒૂટ, ટ્યુલિપ, સીતાફળ, રામફળ, સરગવો, શમી, યૂ (સદાપર્ણી ઝાડ), ખાખરો, ઊમરો, બોધિવૃક્ષ, કેસર, તિલક, બીલી (બિલ્વ), ગુલમહોર, સપ્તપર્ણ, ઉદુમ્બર, કોઠું, કપિત્થ, લીંબડો, કેર, બોર, બદરી, ગૂગળ, લોધ્ર, ન્યગ્રોધ, વંજુલ, કિંશુક, પલાશ, પીલુ, મંદાર, કરેણ કર્ણકાર, મરવો, એરંડો, ખદિર, ખેર, શાલ્મલિ, ઇંગુદી, કકુભ, પારસપીપળો, પીપળો, કદમ્બ, તૂલ, પાટલ, તૂંબડું, જટામાસી, કદલી (કેળ), કેતકી, તમાલ, આસોપાલવ, શેરડી (ઈક્ષુ) એલચી, લવિંગ.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ દ્રાક્ષ : આઈવી, અંગ્રેજી આઈવી, જસમીન (જાઈ) (જૂઈ), ઝેરી આઈવી.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘાસ : વાંસ, જવ, કિનારાનું ઘાસ, બંગાળી ઘાસ, વાદળી ઘાસ, નેતરનું ઘાસ, ચાઈના ઘાસ, કપાસ, મકાઈ, બાજરી, ઓચાર્ડનું ઘાસ, શેરડી, કાંટાળું ઘાસ, રેશમી
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઔષધીય વનસ્પતિ : ઔષધિ, વનૌષધિ, તુલસી, એલચી, એરંડિયું, એરંડો, લવિંગ, રાઈ, તમાકુ, હેરોન, ચરસ, અફીણ, ગાંજો, મેન્ડ્રેક (ઘેન લાવે ને ઊલટી કરાવે તેવી વનસ્પતિ), ƒેનલ (પીળાં સુગંધી ફૂલ), ધોળી મૂસળી, હળદર, હરડાં, બહેડાં, આંબળાં, હરડે, પીલુડી, મંજિષ્ઠા, મજીઠ, જવાસો, સોમરાજી, સોમવલ્લી, ગોખરુ, દર્ભ, શંખપુષ્પી, નાગરવેલ, ધમાસો, શતાવરી, શતમૂલી, દ્રાક્ષ, કદલી (કેળ), ઇસબગુલ, અશ્વગંધા, તાંબૂલી, શતપુષ્પા, ડુંગળી, લસણ, જીવંતી, ખદિર (ખેર), અજગંધિકા, ખરપુષ્પા, હિમાવતી, તુવરી, ચોરપુષ્પી, શિલાજિત, કાકમાસી, આંબાહળદર, પલાશ, પીલુ, સમદર સોળ, ચણોઠી.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઝાંખરાં - ઝાડવાં : સાવરણી, ગાર્ડનિયા, શણ, ગળી, જામફળી, વેરાનિકા, ઑફિસ-ફ્લાવર.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નીંદામણ : કચરા જેવી વનસ્પતિ : બર, કાંટાનું જાળું, ચિકોરી, ઇંધણ માટેનું લાકડું, મેલો (જંગલી છોડ), લાબરું, થોર, કાંટાળા છોડ, ઝેરી આઇસ, રાઈ.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ફર્નની વનસ્પતિ : ટોપલી ફર્ન, સાંકળ ફર્ન, વાંકડિયું ફર્ન, કન્યાકેશ, ઓક ફર્ન.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : ઝાડના નામે ફળ વેચાય.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ફૂલ નહિ તો ફૂલની પાંખડી.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ …વેણીના; ગૂંથવાતાંÚ કુસુમ નહીં રહ્યાં, અર્પવા અંજલિથી.Ú (રા. િવ.પાઠક)
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ …પુષ્પે પુષ્પે વિટપે વિટપે નૂતન શ્રી ભરે છે.Ú (કાન્ત)
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નિરાશ્રિત પવન ઊંઘી ગયો.Ú (રઘુવીર ચૌધરી)
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ …ઘાસનાં નાનકાં ફૂલોની ઝૂલ વચ્ચે
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘાસ, શેવાળ ફૂગ : બિલાડીનો ટોપ, કૂતરાનો ટોપ, વાદળી ફૂગ, કાટ, ફીણ.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘાસ, ચોખા, પેપીરસ, ડાંગર, દરિયાઈ ઘાસ, ભૂરું ઘાસ, લીલું ઘાસ, અંજનઘાસ, આઇસલૅન્ડ લીલ-શેવાળ, લાલ
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘાસ, વાદળી દરિયાઇ ઘાસ, લીલી વનસ્પતિ, કૃત્રિમ ઘાસ, ઘાસવાળી જમીન.
વનસ્પતિ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘાસ, મોરડની ભાજી, લીલું દરિયાઇ ઘાસ, લાલ દરિયાઇ

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

માર્ચ , 2024

ગુરૂવાર

28

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects