વર્તમાનપત્ર

Head Word Concept Meaning
સમાચાર આલોક-16 નામ : સમાચાર, વૃત્ત, વર્તમાન, ખબર, બાતમી, માહિતી, સંદેશો, વૃત્તપાત્રતા, તાજા સમાચાર, તાજી ખબર, તાજેતરના વર્તમાન, છેલ્લામાં છેલ્લા વર્તમાન, યંત્ર પર જતાં મળેલા સમાચાર, પત્રકારિત્વ, પત્રકારત્વ, સમાચાર, માધ્યમ, સમૂહ માધ્યમ, સમૂહ માધ્યમ, લોકમાધ્યમ, લોકલક્ષી માધ્યમ, વર્તમાનપત્ર, વૃત્તપત્ર, વૃત્ત સામયિક, સામયિક સમાચાર- એજન્સી, તારસેવા, ટેલિગ્રાફ સેવા, આકાશવાણી, દૂરદર્શન, પત્રકારત્વ મંડળ, પત્રકાર સંઘ, વિવરણ, ન્યૂઝ, હકીકત, સમાચારની ગંધ, સમાચારની પરખ,રિપોર્ટિંગ, વૃત્તાંતનિવેદન, અખબાર, છાપું, બુધવારિયું, મુદ્રણાલય, છાપખાનું, ચોથી જાગીર, આકાશવાણી (રેડિયો), ટી.વી., દૂરદર્શન, સંદેશ, સંદેશવ્યવહાર, સંદેશપત્ર, તાર, વાયુવેગે આવેલા સમાચાર, હવાઈ માર્ગે આવેલા સમાચાર.

Other Results

Head Word Concept Meaning
સમાચાર આલોક-16 સારા સમાચાર, સુવર્તવાન, કલેશકર સમાચાર, ઉદ્વેગકર સમાચાર, આકાશમાંથી સાંભળેલી દેવવાણી, આકાશભાષિત, બનાવના સ્થળ પરથી આપેલા સમાચાર, પોતાના એકલાના સમાચાર, પોતાના સુવાંગ સમાચાર, ગુપ્ત સમાચારસરણી, બાતમી, બાતમીનો તાર.
સમાચાર આલોક-16 સમાચારપત્ર, ન્યૂઝ-બુલેટિન, સમાચાર-અહેવાલ, વૃત્તાંત-નિવેદન, ચમકાવેલા સમાચાર, ઊડતી વાત, ઊડતી અફવા, જનશ્રુતિ, સનસનાટીભર્યા સમાચાર, ગપાષ્ટક, ગપગોળો, બિનપાયાદાર અફવા, ગુપ્ત બાતમી, તરતા સમાચાર, સમાચારની હલચલ.
સમાચાર આલોક-16 ગપસપ,ગપ્પાં, ગપાષ્ટક, કપોલકલ્પિત વાત, વૃત્તપ્રવણતા, વૃત્તપરાયણતા, સમાચારની બનાવટી કહાણી, નવરાની વાતો, સમાચાર-કથા, કહાણી, આધાર વિનાનાં ગપ્પાં, ભૂમિકા વિનાની ગપસપ, બે ને બે એટલે પાંચ, વાતોનાં વડાં, સમાચારની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેનાર, સમાચાર-વ્યસ્ત, અફવા ફેલાવનાર, છાપાવાળા, વર્તમાનપત્રના માણસ પત્રકાર, અહેવાલ આપનાર, વૃત્તાંત નિવેદક, કટાર-લેખક, ગપ્પાનાં કટાર-લેખક, મનઘડંત વાતો ફેલાવનાર પ્રાણી, સર્વજ્ઞતાનો ઢોંગ કરનાર, ગપ્પીદાસ, કૌભાંડના સમાચારમાં રસ લેનાર, કૌભાંડના સમાચાર, કચરા જેવા સમાચાર, નિંદાત્મક સમાચાર, કૂથલી, બદનક્ષીભર્યા સમાચાર, કલંકના સમાચાર, દુષ્ટતાભરી ગપસપ, કિન્નાખોરીથી આપેલા સમાચાર, બદદાનતથી આપેલા સમાચાર, રસભર્યા સમાચાર, ગપ્પાંની કોલમ (કટાર), ગપસપની કટાર, ચારિત્ર્યખંડન, નિંદા, બદનક્ષી, ખોટો આક્ષેપ, વિરોધી ઝુંબેશ, છાનીછપની ઝુંબેશ, સમાચાર-અંશ, સમાચાર-પૂર્તિ, પૂરક સમાચાર, સમાચારનું ખંડન.
સમાચાર આલોક-16 વિશે. : સમાચાર-પાત્ર, સમાચારરૂપ, વૃત્તપાત્ર, સમાચાર- મૂલ્યવાળા, કપોલકલ્પિત, અફવા ફેલાવેલ, કાનમાં કહેલ, કર્ણગોષ્ઠિરૂપ,સમાચાર વહેતા મૂકેલ, સમાચાર પ્રસારિત કરેલ, હવામાં ઊડતા સમાચારરૂપ, ચોરે ને ચૌટે ફેલાયેલા સમાચાર-સંબંધી, ચાલુ સમાચાર-સંબંધી, ફેલાયેલા સમાચાર-સંબંધી.
સમાચાર આલોક-16 ક્રિયા : અહેવાલ આપવો, અફવા ફેલાવવી, ઉદ્દઘોષણા કરવી, જાહેર કરવું, સારા વાવડ આપવા, શુભ સંદેશ આપવો, શુભ સમાચાર આપવા, કપોલકલ્પિત વાતો કરવી, ઘરની ધોરાજી હાંકવી, વાતો કરવી, પરચૂરણ ગપ્પાં મારવાં.
સમાચાર આલોક-16 ઉક્તિ : ઇતિ શ્રૂયતે.
સમાચાર આલોક-16 કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના.
સમાચાર આલોક-16 અમારું છાપું સદ્દગૃહસ્થો દ્વારા અને સદ્દગૃહસ્થો માટે છપાય છે. (થેકરે).

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects