વાઇન

Head Word Concept Meaning
નશો આલોક-13, નીતિ વાઇન-(દ્રાક્ષના દારૂ)ના પ્રકાર : રોજપેન, બોર્ડો, મલાગા, મે વાઇન, પોર્ટ, સફેદ વાઇન, ટોકે, શેરીસ ર્હાઇન વાઇન, લાલ વાઇન.

Other Results

Head Word Concept Meaning
નશો આલોક-13, નીતિ નામ : નશો, કેફ, અમલ, છાંટોપાણી, સુરાપાનનું શૌર્ય, ડર, હિંમત, નશાબાજી, છાકટાપણું, દારૂડિયાપણું, શરાબ, શરાબબાજી, દારૂડિયાનાં લથડિયાં, ઝેરી લઠ્ઠો, પીવાથી થતી જાનહાનિજ્ઞદ્રષ્ટિલોપ, લઠ્ઠો, પેગ, મદ્યપાનનો અતિરેક, બેક્સ (રોમા), ડાયોનીઅસ (ગ્રીક), બલરામ, મદ્યદેવતાના તહેવારે થયેલી મહેફિલ, દારૂ પીવાની મહેફિલ.
નશો આલોક-13, નીતિ દારૂની મહેફિલ, દારૂની રંગરેલી, થાક ઉતારવા માટેનું મદ્યપાન, જલદ દારૂનો ઘૂંટડો, વિ િશષ્ટ પીણાં : સવારનું મદ્યપાન, રાત્રિરંજન, વિદાયનું મદ્યપાન, કોકાકોલા, પેપ્સી કોલા, ભાંગ, શરબત: (ઉપશિષ્ટ): હૂચ, હૂશ.
નશો આલોક-13, નીતિ માદક દારૂ, બેક્સ, દેવોનું અમૃત, સુરા, સોમરસ, દારૂની બોટલ, દારૂનો પ્યાલો, આલ્કોહોલ, મદ્યાર્ક, જવનો દારૂ, કડકદારૂ-ગળું કાપનાર (ગળાકાપ), ઝેરી દારૂ.
નશો આલોક-13, નીતિ દારૂના પ્રકાર : જિન, જવમાંથી બનાવેલ દારૂ ('વ્હિસ્કી'), અનાજમાંથી બનાવેલો 'બીટ' દારૂ ('બિયર'), હળવું પીણું, દારૂ ગાળવા માટેના વર્ગો ('માલ્ટ'), દ્રાક્ષાસવ, શરાબ, દ્રાક્ષનો શરાબ ('વાઇન'), …લાલ શરાબÚ, તેજીલો શરાબ, ચમકદાર શરાબ, દ્રાક્ષનો દારૂ ('કોકટઇલ'), પંચ (પાણી, લીંબુનો રસ, મસાલો ઇત્યાદિ દારૂમાં ભેળવીને કરેલી પીણું), ઘરઘરાઉ દારૂ, ગૃહઉદ્યાોગમાં બનાવેલ દારૂ, 'બૂટલેગ' (અમેરિકા), હૂશ.
નશો આલોક-13, નીતિ દારૂડિયો, દારૂ ઢીંચનાર, સુરાલયનો ગ્રાહક, બાક્સનો ભક્ત, બલરામનો અનુરાગી, બંધાણી, લઠ્ઠાનો આશક, દારૂનું પીઠું, સુરાલય, જાહેર સુરાલય, બિયરનું પાર્લર.
નશો આલોક-13, નીતિ દારૂના વેપારી, શરાબના દુકાનદાર, બારના સંચાલક, બારના માલિક, પીઠાવાળા, સાકી, સનમ, દારૂ-મદ્યાર્ક ગાળવાનું સાધન, આસવ કે અર્ક કાઢવાનું કારખાનું ('ડિસ્ટીલરી'), દારૂનું કારખાનું, દ્રાવણ-યંત્ર.
નશો આલોક-13, નીતિ નશાખોર, દારૂ પીધેલ, દારૂ પીને ચક્કર આવેલ, દારૂ પીને લથડિયાં ખાનાર, ઊંચા આસમાને પહોંચેલ, સુરાપ્રેમી, ગાલિબ.
નશો આલોક-13, નીતિ એપલ જેક ઇસફરજનમાંથી બનેલ), મ્યુનિય બિયર, બિયર (જવમાંથી બનેલ), બ્રાન્ડી, રમ, રામ વ્હિસ્કી, જિન, સંવક, તાડી, ગોલ્ડવૉટર, સ્કોચ વ્હિસ્કી, આઇરિશ વ્હિસ્કી, વોડકા (રશિયન).
નશો આલોક-13, નીતિ લીકર-મદ્ય-ઉત્તેજક પેગ : વેનેડિકાઇન, કુરેકો, પર્નોડ, કુરકાલ, કુમ્મલ, મારાચિતો.
નશો આલોક-13, નીતિ િમશ્ર પીણાં : બ્લડી મેરી, બ્રાન્ડી અને સોડો, માર્ટિની, ગુલાબી લેડી, મેનહેરૂન, આઇરિશ કૉફી, ગરમ તાડી, જિન ƒિઝ, ƒિઝ કૉફી રોયલ, માખણવાળો રમ, કાફે, સ્ટીંગર, બ્રાન્ડી, વ્હિસ્કી સાવર, વ્હિસ્કી, સ્મ્ેશ, નીરો.
નશો આલોક-13, નીતિ ક્રિયા : કેફ ચડવો, નશો ચડવો, નશો કરવો, દારૂ વધારે પડતો પીવો.
નશો આલોક-13, નીતિ દારૂની મહેફિલમાં જવું, દારૂની જમાવટ કરવી, દારૂ પીને વેશ્યાગમન કરવું, …ખાઓ, પીઓ અને ખેરસલ્લાંÚ, નગરને લાલ રંગે રંગવું, કોઈના આરોગ્ય કે શુભેચ્છા માટે દારૂ પીવો-આપવો, સાકીએ શરાબ પીવો, ડચ કરાર કરવો.
નશો આલોક-13, નીતિ ઉક્તિ : દારૂ અંદર જાય તો બુદ્ધિ બહાર નીકળે.
નશો આલોક-13, નીતિ મને પુસ્તકો, ફળ, ƒેન્ચ, દારૂ, સારી આબોહવા અને થોડું સંગીત આપો-એ મારી ઝંખના છે. (કીક્સ).
નશો આલોક-13, નીતિ સમુદ્રમાં ડૂબી મર્યા છે તેના કરતાં દારૂની પ્યાલીમાં વધારે ડૂબી મર્યા છે.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

સોમવાર

29

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects