વાઇરસ

Head Word Concept Meaning
નાનાપણું આલોક-06, પરિમાણ સૂક્ષ્મ પ્રાણી-જીવ, અમીબા, સૂક્ષ્મ અણુ, મૂળ જીવ, ચિદણુ, વાઇરસ (રોગનાં સૂક્ષ્મ જંતુ), સૂક્ષ્મ જીવ.

Other Results

Head Word Concept Meaning
નાનાપણું આલોક-06, પરિમાણ નામ : નાનપણું, અલ્પતા, વામનત્વ, ક્ષુદ્રતા, ટૂંકાપણું, નજીવાપણું, ઠીંગણાપણું, બારીકાઈ, થોડાપણું, નાજુકાઈ, નજાકત, લઘુચિત્ર, લઘુઆલેખ,નિમ્નકદ, ઢીંગલી, ઝીણું (બે ઈંચ લાંબું દરિયાઇ પ્રાણી), ઠીંગુજી, ગટ્ટી, સૂક્ષ્મ પરિમાણ, અણુથી પણ અણુ, ક્ષણિકતા, ક્ષણભંગુરતા.
નાનાપણું આલોક-06, પરિમાણ ઠીંગણું માણસ, વામન, ચિટ્ટી, ઝૂડી, દાતણની ઝૂડી, બુતાન-બટન, કળ, નાકું, ઉંદર, ડીંટી, વેંતિયું, નાનકડી પરી, ભૂત, પિશાચ, ભૂતડા, સૂકિત, મુક્તક, ચકલી, દેવચકલી, લિલિપુર.
નાનાપણું આલોક-06, પરિમાણ (ઓછી જગ્યા) : સાંકડમોકડ, ઝૂંપડી, બખોલ.
નાનાપણું આલોક-06, પરિમાણ અણુ, અણવિક પરમાણુ, ચિદણુ, શક્તિકેન્દ્ર, આયન.
નાનાપણું આલોક-06, પરિમાણ (ઝીણી વસ્તુઓ) : જીવજંત, જંતુડાં, ઝીણી વિગત, ટીપું, બિન્દુ, ચાંલ્લો, ટીલડી, ટીપણી, સોયનું નાકું, કણિકા, રાઈનો દાણો, મગતરું.
નાનાપણું આલોક-06, પરિમાણ લઘુચિત્ર, લઘુ આકૃતિ, નાનકડી આકૃતિ, કઠપૂતળી, સૂક્ષ્મ પરિમાણ, શિશુ, ઢીંગલો.
નાનાપણું આલોક-06, પરિમાણ વિશે. : નાનું, 'ઘુક્ષ્ણ' નાનકડું, લઘુ ટૂંકું, નાનેરું, એકલિયું, સૂક્ષ્મ.
નાનાપણું આલોક-06, પરિમાણ લઘુતમ, નાના પાયા પરનું, જાકીટ, રમકડું, ઘટ્ટ, શિશુરૂપ, ઠીંગણું, ટીચકું, પ્રારંભિક અવસ્થાનું, સંકોચાયેલું, ક્ષુદુ, ગરીબ, દરિદ્ર, અદ્રશ્યમાન.
નાનાપણું આલોક-06, પરિમાણ જીવાણુંરૂપ, અણુજીવરૂપ, (સતત આકાર બદલતાં ઇન્દ્રિય વિનાનાં અતિસૂક્ષ્મ જંતુ) રૂપ.
નાનાપણું આલોક-06, પરિમાણ ક્રિયા : નાના થવું, સંકોચાવું, ટૂંકું કરવું.
નાનાપણું આલોક-06, પરિમાણ સૂક્ષ્મદર્શક વિજ્ઞાન : બીજાણુ સૂક્ષ્મદર્શક, જીવાણુવિજ્ઞાન, સૂક્ષ્મ જીવવિજ્ઞાન.
નાનાપણું આલોક-06, પરિમાણ ઉક્તિ : નાનું એ જ સુંદર. ટીપે ટીપે સરોવર ભરાય. નાનો પણ રાઈનો દાણો. મોટાઓની અલ્પતા જોઈ શક્યો. નાનાઓની મોટાઈ જોઈ જીવું છું.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

ગુરૂવાર

2

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects