Head Word | Concept | Meaning |
વાદળી રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વિશે. : વાદળી, વાદળિયો, આસમાની, આસમાની જેવો, નીલમ-રંગી, આછો આકાશી, પિરોજી. |
Head Word | Concept | Meaning | વાદળી રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | નામ : વાદળી રંગ, નીલિમા, આસમાની, નીલી, નીલમ (નીલમણિ), નીલાંબર. | વાદળી રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ક્રિયા : વાદળી રંગ કરવો - થવો. | વાદળી રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વાદળી રંગ અને દ્રવ્યો : નીલમ, ચાઇનીઝ-વાદળી, ƒેન્ચ બ્લ્યૂ, ગળી, ઇટાલિયન બ્લ્યૂ, સમુદ્ર-વાદળી, મોરપીંછ, જૂનો બ્લ્યૂ, લવંડર વાદળી, નેવી બ્લ્યૂ, નવો બ્લ્યૂ, જૂનો બ્લ્યૂ. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં