| Head Word | Concept | Meaning |
| વાદળી રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વિશે. : વાદળી, વાદળિયો, આસમાની, આસમાની જેવો, નીલમ-રંગી, આછો આકાશી, પિરોજી. |
| Head Word | Concept | Meaning | વાદળી રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | નામ : વાદળી રંગ, નીલિમા, આસમાની, નીલી, નીલમ (નીલમણિ), નીલાંબર. | વાદળી રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ક્રિયા : વાદળી રંગ કરવો - થવો. | વાદળી રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વાદળી રંગ અને દ્રવ્યો : નીલમ, ચાઇનીઝ-વાદળી, ƒેન્ચ બ્લ્યૂ, ગળી, ઇટાલિયન બ્લ્યૂ, સમુદ્ર-વાદળી, મોરપીંછ, જૂનો બ્લ્યૂ, લવંડર વાદળી, નેવી બ્લ્યૂ, નવો બ્લ્યૂ, જૂનો બ્લ્યૂ. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.