| Head Word | Concept | Meaning |
| વાદળી રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | નામ : વાદળી રંગ, નીલિમા, આસમાની, નીલી, નીલમ (નીલમણિ), નીલાંબર. |
| Head Word | Concept | Meaning | વાદળી રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વિશે. : વાદળી, વાદળિયો, આસમાની, આસમાની જેવો, નીલમ-રંગી, આછો આકાશી, પિરોજી. | વાદળી રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ક્રિયા : વાદળી રંગ કરવો - થવો. | વાદળી રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વાદળી રંગ અને દ્રવ્યો : નીલમ, ચાઇનીઝ-વાદળી, ƒેન્ચ બ્લ્યૂ, ગળી, ઇટાલિયન બ્લ્યૂ, સમુદ્ર-વાદળી, મોરપીંછ, જૂનો બ્લ્યૂ, લવંડર વાદળી, નેવી બ્લ્યૂ, નવો બ્લ્યૂ, જૂનો બ્લ્યૂ. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.