વાર્તાલાપ

Head Word Concept Meaning
વાતચીત આલોક-15, ભાષા નામ : વાતચીત, વાર્તાલાપ, સંભાષણ, સંવાદ, વાણીવ્યવહાર, વિશ્રંભગોષ્ઠિ, સંક્રમણ, સંસર્ગ પ્રશ્નોત્તર, પ્રશ્નોત્તરી, બેઠક, ચર્ચાનો ચોતરો, ગપસપ, સુગલ (આનંદની વાત), મજાકની વાત, સત્સંગ, બે વચ્ચેનો સંવાદ, ત્રણ વચ્ચેનો સંવાદ, ટોળટપ્પાં, તડાકા, ગપ્પાં, હ્રદય હ્રદયની વાત, હૈયાની વાતડી, હળવાશની વાત, નવરાની વાત, અનૌપચારિક વાતચીત.

Other Results

Head Word Concept Meaning
વાતચીત આલોક-15, ભાષા ચર્ચા, વિવાદ, ચર્ચાવિચારણા, દ્રષ્ટિબિંદુની આપ-લે, વિચાર-વિનિમય, સાક્ષાત્કાર, (ઇન્ટરવ્યૂ) શ્રોતૃગૃહ, પ્રેક્ષાગાર, અખબારી પરિષદ, શિખર-પરિષદ, આમને સામને વાતચીત, સામસામી વાતચીત, મોઢામોઢ વાત, પ્રવક્તા, બોલનાર, મંત્રણાવિદ્દ, સંવાદ કરનાર, આદિ શંકરાચાર્ય, ડૉ. જોહ્નસન, પ્રભાશંકર પટ્ટણી.
વાતચીત આલોક-15, ભાષા વિશે. : વાર્ત્તાલાપવિષયક, સંવાદવિષયક, સંભાષણવિષયક.
વાતચીત આલોક-15, ભાષા ક્રિયા : વાતચીત કરવી, વાતો કરવી, પરસ્પર બોલવું, વિચારસંક્રમણ કરવું, બોલબોલ કરવું, ગોષ્ઠિ કરવી, ખાનગી વાતચીત કરવી, વિસ્રંભગોષ્ઠિ કરવી, ખાનગીમાં વાત કરવી, હૈયાની વાત કરવી.
વાતચીત આલોક-15, ભાષા પરિષદમાં બોલવું, પરિષદ ભરવી, સાથે બેસીને વાત કરવી, સોદાબાજી કરવી, મંત્રણા ચાલુ રાખવી, દ્રષ્ટિબિંદુની આપ-લે કરવી, બૌદ્ધિક પરામર્શ કરવો, સાથે ચર્ચા કરવી, મંત્રણા કરવી, પરિષદના મેજ આસપાસ બેસીને વાટાઘાટો કરવી, બુદ્ધિથી વિચારવું-કહેવું, મુદ્ગાનો વિચાર કરવો, પૂર્વપક્ષ અને ઉત્તર પક્ષનો વિચાર કરવો, વિચારી છણાવટ કરવી, વિચારણામાં લેવું, નિરૂપણ કરવું, અભ્યાસ કરવો, પ્રચાર કરવો, અવલોકન કરવું.
વાતચીત આલોક-15, ભાષા ઉક્તિ : વાદે વાદે જાયતે તત્ત્વબોધ: મૌન અને નમ્રતા વાતચીતના ઘણા મૂલ્યવાન ગુણો છે. પૂર્વાભિભાષી, સ્મિતપૂર્વાભિભાષી, અપશબ્દાશ્ચનો વાચ્યા મિત્રભાવાચ્ચ કેષ્વપિ.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

શનિવાર

4

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects