| Head Word | Concept | Meaning |
| યાત્રિક | આલોક-07 ગતિ | વાહનચાલક, રથી, મહાવત્. |
| Head Word | Concept | Meaning | યાત્રિક | આલોક-07 ગતિ | નામ: યાંત્રિક, પ્રવાસી, મુસાફર, પથિક, પરિવ્રાજક, આયારામ-ગયારામ, પર્યટક, નાવિક, વટેમાર્ગુ, વિશ્વપ્રવાસી, જિપ્સી, વિલાયતી બોહેમિયન. | યાત્રિક | આલોક-07 ગતિ | પગપાળો મુસાફર, રખડતા 'દાદા', ફૂટપાથ પર પડયા રહેનાર, પરદેશી, માર્ગનાં પંખી, પંખીનો મેળો, નટમંડળી, પરિવ્રાજક સંન્યાસી, યુલિસિસ, ઓડિસિયસ, વણઝારા, રખડુ જિપ્સી. | યાત્રિક | આલોક-07 ગતિ | ઘોડેસવાર, પદાતિ, નિશાચર. | યાત્રિક | આલોક-07 ગતિ | સાઇકલ ચલાવનાર, સ્કૂટરવાળા, ગરુડવાહન (વિષ્ણુ), નંદિવાહન (શંકર), મૂષકવાહન (ગણપતિ), મયૂરવાહિની (સરસ્વતી), હંસવાહિની (સરસ્વતી), વ્યાઘ્રવાહિની (અંબાજી), મહિષવાહન (યમ). | યાત્રિક | આલોક-07 ગતિ | શૉફર, ટૅક્સી ડ્રાઇવર, કંડકટર, ચાલક, ફાટકવાળો. | યાત્રિક | આલોક-07 ગતિ | હિજરતી, વિદેશ ગયેલા, ગિરમિટિયા ('એગ્રીમેન્ટ'-ગિરમીટ પર ગયેલા), મજૂર, દેશનિકાલ થયેલા, દેશવટો પામેલા. | યાત્રિક | આલોક-07 ગતિ | ઉક્તિ: પહેલે દિવસે પરોણો, બીજે દિવસે પઇ. ત્રીજે દિવસે રહે તેની અક્કલ મારી ગઇ. (પઇ-પથિક-યાત્રી) |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.