| Head Word | Concept | Meaning |
| વાહન | આલોક-07 ગતિ | સાઇકલ: દ્વિચક્રી, બાઇસિકલ, ફોલ્ડિંગ સાઇકલ, મિની બાઇક, (નાની સાઇકલ), સ્કૂટર મોપેડ, રિક્સા, હાથ-રિક્સા. |
| Head Word | Concept | Meaning | વાહન | આલોક-07 ગતિ | નામ: વાહન, વાહનવ્યવહારું, માધ્યમ, ગાડું, ગાડી, વિકટોરિયા, બગી, મોટર, નૌકા, વિમાન, ખટારો, વેગન, વેલ, વેલડું. | વાહન | આલોક-07 ગતિ | ચક્રી, સાઇકલ, દ્વિચક્રી, બાયસિકલ, બાઇક, ત્રિચક્રી, ટ્રાઇસિકલ, ટ્રાઇક, મોટર- બાઇક, મોટર, મોટરકાર, જાસૂસી કાર, પોલીસવાન. | વાહન | આલોક-07 ગતિ | જાહેર વાહન, બસ, ઓમ્નીબસ, મોટરબસ, ભાડૂતી મોટર, ટૅક્સી. | વાહન | આલોક-07 ગતિ | ગાડી, રેલવે ગાડી, રેલવે ટ્રેઇન, ટ્રેઇન, આગગાડી, ટ્રામ, ભૂગર્ભ ગાડી, ભારવાહક ગાડી, સ્પેશિયલ ગાડી, રેલવે-કાર, ટપાલની કાર, ગોંડોલ-કાર, (ટોળીવાળી કાર), ટ્રક, સૂવાની સુવિધાવાળી ગાડી (સ્લીપર), ઇલેક્ટિ્રક કાર. | વાહન | આલોક-07 ગતિ | ટ્રેકટર (ખેતી માટે) યંત્ર, ખેતી માટેની ગાડી, ટેમ્પો, ટ્રેઇલર-બીજા વાહનથી ખેંચાતું વાહન | વાહન | આલોક-07 ગતિ | અધ્ધર લટકતી કાર, રોપ-વે, પૈડાંવાળી ખુરશી, સ્નાન-ખુરશી, શૃંગાર (કલ્પિત પ્રાણી) | વાહન | આલોક-07 ગતિ | પશુવાહન, ગરુડ (વિષ્ણુનું વાહન), મયૂર (સરસ્વતી), હંસ (સરસ્વતી), મૂષક (ગણપતિ), નંદી (શંકર), મહિષ (યમ). | વાહન | આલોક-07 ગતિ | ગાડી, ગાડું, ખટારો, ઘોડાગાડી, એકો, બળદગાડું, બગી, ટાંગો, વિક્ટોરિયા. | વાહન | આલોક-07 ગતિ | મોટર, અગ્નિશામક કાર, રોકેટ-કાર, સલૂન (સુવિધા સહિતની કાર) (આરામની કાર), જીપ, બંધ-ગાડી (લિમસિન), કર્મચારીઓની કાર, (સ્ટાફકાર), સ્ટેશનવેગન, પ્રવાસી કાર. | વાહન | આલોક-07 ગતિ | ગાડીના ભાગ બોનેટ, બેરિંગ, બ્રેક (અટકાવવાની કળા), પૈડાં, ચોક ક્લચ (યંત્ર ચાલુ તથા બંધ કરવા માટેનું સાધન), સિલિન્ડર, ઈમર્જન્સી લાઈટ, પંખો ફ્લાઈ વ્હીલ, હુડ(ઉપરનું કવર), હૉર્ન (મોટરનું ભૂંગળું), ગિયર, જનરેટર, હેડલાઈટ (માથાની લાઈટ), પિસ્ટન, વાઈપર,(વરસાદમાં છાંટા તથા ભેજ લૂછવા માટેનું યાંત્રિક સાઘન), પવન-પડદો, વાલ્વ(પડદો, ઢાંકણ), ગાડીની દિશા બદલવા માટેનું વ્હીલ (પેેેેેેેૈડું-ચક્ર), સ્ટાર્ટર (ગાડી ચાલુ કરવા માટેનો ભાગ). | વાહન | આલોક-07 ગતિ | ટ્રક; ખટારો, વેગન, ટ્રક, વાન, ટ્રૅક્ટર- ટ્રેક, માલવાહક ગાડી. | વાહન | આલોક-07 ગતિ | ટ્રૅક્ટર: ખેતી માટેની યંત્ર-ગાડી, બુલ-ડોઝર (જમીન સરખી કરવા માટેની યંત્ર-ગાડી), ખેતર માટેનું ટ્રૅક્ટર, ટૅમ્પો, લોન માટેનું ટ્રૅક્ટર, ટૅન્ક. | વાહન | આલોક-07 ગતિ | બરફ-ગાડી, કૂતરાગાડી. | વાહન | આલોક-07 ગતિ | પાલખી: ડોલી, સ્ટ્રેચર, ખાટલો. | વાહન | આલોક-07 ગતિ | ઉક્તિ: ગુડિયાવહેલમાં બેસીને આવ્યા, ચલતી કા નામ ગાડી, પિયરની પાલખી કરતાં સાસરાની શૂળી સારી. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં