વિવાહની વરસી

Head Word Concept Meaning
કસમય આલોક-25 કાળ-પરિવર્તન ક્રિયા : સમય ન હોવો, સમય ન થવો, અન્ય કામકાજ હાથ ધરવું, કુસમય હોવો, ખોટો સમય હોવો, સારી વાત ખોટા સમયે કરવી, કવેળા હોવી, કવખત હોવો, કુમુહૂર્ત હોવું, કમૂરતાં હોવાં, અયોગ્ય વાત કરવી, વિવાહની વરસી કરવી.

Other Results

Head Word Concept Meaning
કસમય આલોક-25 કાળ-પરિવર્તન નામ : કસમય, કવખત, કઋતુ, અગવડ, અયોગ્યતા, કુમુહૂર્ત, કમૂરતાં, સામી ઘાત, પનોતી, વ્યતિપાત, અશુભ તત્વ, કમનસીબી, ખોટાપણું, ખોટો વમળ, ખોટો સમય, અયોગ્ય સમય, પ્રતિકૂળ સમય, દુર્દિન.
કસમય આલોક-25 કાળ-પરિવર્તન વિશે. : કસમયનું કઋતુનું, પ્રતિકૂળ, અવ્યવહારુ, અગવડભર્યું, બહુજ વહેલું, અસ્વસ્થ, બહુજ મોડું.
કસમય આલોક-25 કાળ-પરિવર્તન ક્રિ.વિ. : દુર્ભાગ્યવશાત્, કસમયવશાત્.
કસમય આલોક-25 કાળ-પરિવર્તન ઉક્તિ : ગમે તેવી સારી વસ્તુ કમને કહેવા કે કરવામાં ઊંધુંજ પરિણામ આવે છે.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects