વિશ્વક્રમ

Head Word Concept Meaning
ક્રમ આલોક-28 સંબંધ નામ : ક્રમ, ક્રમવ્યવસ્થા, વ્યવસ્થા, સંગઠન, ગોઠવણી, નિયમન, રચના, નિયુક્તિ, નિમણૂક, વિન્યાસ, ક્રમરચના, લશ્કરી વ્યૂહરચના, પદ્ધતિ, શોભા, પ્રમાણતા, સુરેખતા, સંધિ, સંવાદ, વિશ્વક્રમ, બ્રહ્માંડનો કાયદો, વ્યવસ્થિતતા, વ્યવસ્થિતિ, સ્વચ્છતા, સાદી હાલત, તાર્કિક ક્રમ, સાતત્ય, અનુક્રમ, ઉચ્ચનીચના દરજ્જાવ્ાાળી, વ્યવસ્થા, ચડતીનો ક્રમ, બઢતી, ઉપરીપણાનો ભાવ, દરજ્જો, સ્થળ ક્રમિક્તા.

Other Results

Head Word Concept Meaning
ક્રમ આલોક-28 સંબંધ વિશે. : વ્યવસ્થિત, ક્રમ મુજબનું, ક્રમાનુસારી, ઉત્તમ હાલતવાળું, સુઘડ, સુંદર, સ્વચ્છ.
ક્રમ આલોક-28 સંબંધ ક્રિયા : વ્યવસ્થા કરવી, ક્રમ રાખવો, ગોઠવવું, સંગઠિત કરવું, નિયમન કરવું, યોજવું, નિયમિત કરવું, નિયુક્તિ કરવી, નિમણૂક કરવી, વ્યૂહરચના કરવી, શાંત પાડવું, સંધિ કરાવવી, સંધિ કરવી, સંવાદ સ્થાપવો, ક્રમબદ્ધ કરવું, ધોરણબદ્ધ કરવું, નિત્યક્રમના પ્રવાહે ચાલવું, દરજ્જો આપવો, બઢતી આપવી, આકાર આપવો.
ક્રમ આલોક-29 ક્રમ-વ્યવસ્થા ક્રિ.વિ. : ક્રમશ:, ક્રમે ક્રમે, અનુક્રમે.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects