| Head Word | Concept | Meaning |
| કૌશલ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | નિષ્ણાત, કલાભિજ્ઞ, અભિજ્ઞ, કલાકાર કારીગર, કુશળ કારીગર, સબ બંદરકા વેપારી, એડમિરલ, તંત્રવિદ્, સલાહકાર, નિષ્ઠાવાન, વિવેચક, સંસ્કારી વ્યક્તિ, વિશ્વનાગરિક, પ્રતિષ્ઠિત નિષ્ણાત. |
| Head Word | Concept | Meaning | કૌશલ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | નામ : કૌશલ, કાર્યકુશળતા, બાહોશી, હોશિયારી, નિપુણતા, કાર્યક્ષમતા, પ્રવીણતા, પ્રાવીણ્ય, આવડત, કાબેલિયત, દક્ષતા, ચાતુર્ય, વિદગ્ધતા, ચાલાકી, ચતુરાઈ, વ્યવહારુ શક્તિ, જાદુઈ શક્તિ, કલાભિજ્ઞતા, નિયંત્રણ, ટેકનિકી કૌશલ, તાંત્રિક કૌશલ, રચનાકળા, તંત્રકૌશલ, તાંત્રિક, પ્રજીવત્વ. | કૌશલ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | અંતર્દેશીય પ્રતિભા, બહુવિધ કુશળતા, પંડિતયુગની સર્વજ્ઞતા, હેમચંદ્રાચાર્ય જેવી કલિકાલસર્વજ્ઞતા, બહુમુખી પ્રતિભા, સાત બંદરના વેપારી, સવ્યસાચિપણું, પ્રતિભા, પ્રજ્ઞા બુદ્ધિ, પ્રાકૃતિક- માનસિક શક્તિ, અંત:પ્રેરણા, ચાતુરી, યુક્તિ. | કૌશલ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | રુચિ, અભિરુચિ, વલણ, જન્મભર વલણ, આજન્મ વલણ, સંસારજ્ઞાન, દુન્યવી ડહાપણ, ટેકનિકી જ્ઞાન, ટેકનિકી કૌશલ, ટેકનિકી શક્તિ, રચનાકળા, તાંત્રિકતા, તંત્ર, સિદ્ધિ, સંસિદ્ધિ, કલાનો ખરો સ્પર્શ. | કૌશલ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | પ્રતિભાશાળી વ્યક્તિ, કુદરતી વર્ચસ ધરાવનારી વ્યક્તિ, પ્રતિભા, વૈશ્વિક પ્રતિભા, શતાવધાની, સહસ્રાધાની, બાળપણની, પ્રતિભાસંપન્ન વ્યક્તિની, અદ્ભુત બાળક, મનીષી, મહામના, ઋષિ, મહાત્મા, કલાસ્વામી, ઉસ્તાદ. | કૌશલ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | વિશે. : કુશળ, કુશાગ્ર, નિષ્ણાત, સુકૃત, રાજનીતિજ્ઞ, મુત્સદ્દી, પ્રભુત્વવાળા, શૈલીસ્વામી, સુપાત્ર, પરાક્રમી, સારી આકૃતિવાળા, કાબેલ, બુદ્ધિસંપન્ન. | કૌશલ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | બહુવિધ પ્રતિભાવાળા, બહુમુખી પ્રતિભાવાળા, પ્રતિભાસંપન્ન, સવ્યસાચી, સબ બંદર કા વેપારી, સર્વજ્ઞ, બહુશ્રુત, જૂના જોગી, સુખી, સર્વજ્ઞ, સંસ્કરણ પામેલ, સિદ્ધ, વ્યવહારુ, વ્યવસાયી. | કૌશલ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ક્રિયા : નિષ્ણાત હોવું, નિપુણ હોવું, બાહોશ હોવું, નિસર્ગદત્ત પ્રતિભા હોવી, ચમકવું, પ્રભુત્વ હોવું, હસ્તામલકવત્ હોવું, કુદરતી પ્રતિભા હોવી, અમુક વિષય માટે ખાસ દ્રષ્ટિ હોવી, અમુક બાબતનો વિ િશષ્ટ સ્પર્શ હોવો, અમુક બાબત માટે ફાવટ હોવી, મનોવલણ હોવું, સોડ પ્રમાણેની પથારી કરવી, નિપુણતા બતાવવી, હીર બતાવવું, પ્રતાપ બતાવવો, 'એ'થી 'ઝેડ' સુધીની માહિતી હોવી, 'અ'થી 'જ્ઞ' સુધીની માહિતી હોવી, સોળે સરાવ્યાં હોવાં. | કૌશલ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ઉક્તિ : કલ્પના વિનાનું કૌશલ કેવળ કારીગરી છે. | કૌશલ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | બુદ્ધિનો કોઈ વિકલ્પ નથી. | કૌશલ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | બુદ્ધિ શાંત સ્થળમાં વિકસે છે. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ