| Head Word | Concept | Meaning |
| અધ્યાપક | આલોક-16 | નામ : અધ્યાપક, શિક્ષક, શિક્ષણકાર, કેળવણીકાર, ગુરુ, વિદ્યાગુરુ, શિક્ષાગુરુ, દીક્ષાગુરુ, ગુરુણાંમ્ ગુરુ:, કલાગુરુ, પંડિત, પંતુજી, મુલ્લાહ, માસ્ટર, માસ્ટરજી, સ્વામી, માસ્ટર સાહેબ, શાસ્ત્રજ્ઞ, આચાર્ય, પ્રોફેસર, પ્રાધ્યાપક, કૉલેજ-શિક્ષક, યુનિવર્સિટી- અધ્યાપક, લેકચરર, વ્યાખ્યાતા, રીડર, ઉપાધ્યાય, ઉપાધ્યાપક, વિદ્યાપુરુષ, શાળેય કર્મચારી, સહાધ્યાપક (એસોસિયેટેડ પ્રોફેસર), મદદનીશ અધ્યાપક, (એસિસ્ટિંગ પ્રોફેસર), ઉપાધ્યાપક, (ટ્યુટર), નિદર્શક (ડેમોન્સ્ટ્રેટર), સહશિક્ષક, મદદનીશ શિક્ષક, હેડમાસ્ટર, મુખ્ય શિક્ષક, પાઠક (રીડર), મુલાકાતી અધ્યાપક, માનદ્ અધ્યાપક, શિક્ષિકા, અધ્યાપિકા, ઉચ્ચાધ્યાપિકા, શાળાશિક્ષિકા, કૉલેજ અધ્યાપિકા, યુનિવર્સિટી ઉચ્ચાધ્યાપિકા, ઉપાધ્યાપિકા. |
| Head Word | Concept | Meaning | અધ્યાપક | આલોક-16 | ખાનગી શિક્ષક, માર્ગદર્શક, અધ્યાપક, તાલીમ આપનાર, ઉસ્તાદ, તાલીમ શિક્ષક, શિક્ષક-સહાયક, વડો નિશાળિયો, સ્નાતક મદદનીશ, ફેલો, વ્યાયામ શિક્ષક, પ્રિન્સિપાલ, આચાર્ય, કુલાધિપતિ, કુલપતિ, વાઈસચાન્સેલર, ઉપકુલપતિ, કુલનાયક (રેક્ટર), મહામાત્ર (રજિસ્ટ્રાર), સંસ્થાના મુખ્ય અધિકારી (પ્રોવોસ્ટ), ડીન (વિદ્યાશાખાના અધ્યક્ષ), મહિલા ડીન (અધ્યક્ષ), પુરુષ ડીન (અધ્યક્ષ), શિક્ષણસંચાલક. | અધ્યાપક | આલોક-16 | વિદ્યાશાખા, વિદ્યાશાખાના સભ્યો, અધ્યાપકગણ, ઉચ્ચાધ્યાપકગણ, શૈક્ષણિક કર્મચારીઓ, પંતુજીવેડા, પંતુજીપણું, ઉચ્ચાધ્યાપક- આસન, ગુજરાતીનું ઉચ્ચાધ્યાપક આસન ('ચેર'), ટાગોર- આસન ('ચેર') સહાધ્યાપક (ફેલો)ની પદવી. | અધ્યાપક | આલોક-16 | વિશે. : પાંડિત્યવિષયક, ગુરુવિષયક, પાંડિત્યપૂર્ણ, વિદ્યાકીય, ઉચ્ચાધ્યાપકીય, શાળા-શિક્ષકીય. | અધ્યાપક | આલોક-16 | ઉક્તિ : ઢીલાં પોતિયાં વીલાં મોં, રખેને પંતુજી હો1 જેના આચારથીજ વિદ્યાર્થીઓને ખરું શિક્ષણ મળે તે આચાર્ય. | અધ્યાપક | આલોક-16 | ગુરુ કહે તેમ કરવું, પણ કરે તેમ નહિ કરવું, | અધ્યાપક | આલોક-16 | આજ્ઞા ગુરુણામ્ અવિચારણીયા (રઘુવંશ). | અધ્યાપક | આલોક-16 | ગુરુ અને ગોવિંદ સાથે ઊભા છે; આમાંથી કોને પ્રથમ વંદું ગુરુને, કારણ કે ગુરુએજ ગોવિંદનું દર્શન કરાવ્યું છે. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.