| Head Word | Concept | Meaning |
| ઇલકાબ | આલોક-10 અનુરાગ | વિદ્યાકીય પદવીઓ-ઉપાધિઓ: બી.એ. (બેચલર ઑફ આટ્ર્સ), એમ.એ. (માસ્ટર ઑફ આટ્ર્સ), બી.એસ.સી. (બેચલર ઑફ સાયન્સ), એમ.એસ.સી. (માસ્ટર ઑફ સાયન્સ), ડોક્ટર ઑફ ડિવિનિટી, ડોક્ટર ઑફ ફિલોસોફી (પીએચ.ડી.) ડોક્ટર ઑફ એજ્યુકેશન, ડોક્ટર ઑફ જ્યુરિસ્પ્રુડન્સ (કાનૂન), ડીલિટ, (ડોક્ટર ઑફ લેટર્સ લિટરેચર) એલ.એલ.ડી. (ડોક્ટર ઑફ લોઝરી) એમ.ડી. (ડોક્ટર ઑફ મેડિસિન) એમ.એલ.એસસી. (માસ્ટર ઑફ લાઇબ્રેરી સાયન્સ), મ્યુઝ.ડી. (ડોક્ટર ઑફ મ્યુઝિક), સંગીતમાર્તંડ, ડૌકટર ઑફ સાયન્સ. |
| Head Word | Concept | Meaning | ઇલકાબ | આલોક-10 અનુરાગ | નામ: ઇલકાબ, પદવી, ખિતાબ, માનદ ઉપાધિ, માનાર્થ પદવી, માનાર્હ પદવી, સર, સાહેબ, સરસાહેબ, જનાબ, અમીર, મહાશય, શ્રીમાન, એસ્કવાયર, માસ્ટર, મિસ્ટર, મિરઝા (અમીરનો પુત્ર), શ્રીમતી, મિસ્ટ્રેસ, એમ.એસ. મીસીસ, માદામ, બાનુ, શાહબાનુ, લેડી, માનાર્થસૂચક: એકસલન્સી, રાજ્યપાલ, રાજપાલ, એલચી, રાજાધિરાજ, રાજ્યરત્ન, માયલૉર્ડ, મિ. લૉર્ડ, રાણી, શાસક મહિલા, 'લેડી', ('ખતાબધા') મહિલા, 'હાયનેસ', મહારાજા, રાજા, 'રોયલ હાઇનેસ', 'સમ્રાટ', મેજેસ્ટી, મંડલેશ્વર, …હિઝ હાઇનેસÚ. | ઇલકાબ | આલોક-10 અનુરાગ | ધર્મપદવી: રેવરન્ડ પૂજ્ય, આરાધ્ય, મહંત, સંત, શ્રી 1001, હોલીનેસ, પોપ, શંકરાચાર્ય, આગાખાન, ધર્મગુરુ, સ્વામી, હંસ, પરમહંસ, ગુરુવર્ય, ધર્માધિકારી, મુનિ, લામા, દલાઇ લામા, ધર્મમાર્તંડ, શાસ્ત્રીજી, મહારાજ, મહર્ષિ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ. | ઇલકાબ | આલોક-10 અનુરાગ | ઉપાધિ, ડિગ્રી, પદવી, વિદ્યાકીય ઉપાધિ, બેચલર-સ્નાતક, બેકલોરેટ (સ્નાતક) અનુસ્નાતક પદવી, પોસ્ટગ્રેજ્યુએટ પદવી, સ્નાતકોત્તર પદવી, પારંગત, એમ. ફિલ, વિદ્યાવારિ િધ, વિદ્યામાર્તંડ, વાચસ્પતિ, વિદ્યાવાચસ્પતિ, ડૉક્ટર, ડૉક્ટરેટ, ઊંચામાં ઊંચી પદવી, પીએચ. ડી. ડી. લિટ, ડી. એસ.સી., મહામહોપાધ્યાય, માસ્ટર ઑફ ફિલોસોફી, તત્ત્વવિદ્, ડોક્ટર ઑફ લિટરેચર, ડોક્ટર ઑફ લેટર્સ, ડોક્ટર ઑફ સાયન્સ, આચાર્ય, પ્રાચાર્ય. | ઇલકાબ | આલોક-10 અનુરાગ | વિશે: ખિતાબધારી, પદવીધારી, ઉમરાવ, શ્રી શ્રી શ્રી, શ્રી 101. | ઇલકાબ | આલોક-10 અનુરાગ | ભારત સરકારના ઇલકાબો: પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારતરત્ન, એવોર્ડ: અર્જુન, વીરચક્ર, પરમવીરચક્ર. | ઇલકાબ | આલોક-10 અનુરાગ | ઉક્તિ: સ્વાતંત્ર્ય પહેલાં આપણે ઇલકાબો આપવાની વિરુદ્ધ હતા, પરંતુ હવે સ્વાતંત્ર્ય પછી આપણે જ ઇલકાબો આપવા માંડ્યા છે. રાજપ્રકરણી વ્યક્તિઓને કે અન્ય મહાનુભાવોને માનાર્હ પદવીઓ આપવાની પદ્ધતિ મૂલ્યોનો હÂાસ દર્શાવે છે. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.