| Head Word | Concept | Meaning |
| સમરૂપતા | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | વિશે. : સમાનરૂપશીલ, અનુનેય, અનુકૂલનક્ષમ, મૃદુ, લવચીક, સમાધાનશીલ, કહ્યાકંથ ('કહ્યાગરો કંથ'), બીજાથી દોરવાયેલા, પરંપરાવાદી, પ્રણાલિકાવાદી, રૂઢિચુસ્ત, મધ્યમવર્ગી, બૂર્ઝવા, રૂપવાદી, પ્રભાવશીલ, વિદ્યાદંપતી, પંડિતંમન્ય ('ભદ્રંભદ્રીય'), આગેસે ચલી આતી હૈ' 'માં' માનનાર. |
| Head Word | Concept | Meaning | સમરૂપતા | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | નામ : સમરૂપતા, સમાનરૂપતા, સાયુજ્ય, સાદ્રશ્ય, અનુરૂપતા, અનુકૂળતા, વ્રતાચરણ, પરંપરાવાદ, પ્રણાલિકાબદ્ધતા, પ્રણાલિકાપાલન, સમાધાન, અનુનેયતા, મૃદુતા, સગવડ, સમાવેશ, સંધિ, અનુમતિ, સંકુચિત દ્રષ્ટિવાળો માણસ, નાગરિક, પ્રભાવી વ્યક્તિત્વ, પાંડિત્યાભિમાની, વિદ્યાદંભી, પાંડિત્યદંભી, અતિસિદ્ધાંતવાદી ('ભદ્રંભદ્ર'). | સમરૂપતા | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ક્રિયા : અનુરૂપ થવું, સંમતિ આપવી, સંધિ કરવી, સમજૂતી કરવી, મેળ રાખવો, સમાવેશ કરવો, બંધબેસનાર થવું, મેળ ખાવો, નમતું આપવું, આકાર ગ્રહણ કરવો, સમીકરણ કરવું, ચાલુ પ્રવાહ ફેશનમાં ભળી જવું, પ્રવાહ સાથે રહેવું, બીજા કરતા હોય તેમ કરવું, ('મહાજનો યેન ગત: પત્થાસ:'). | સમરૂપતા | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ક્રિ.વિ. : દંભપૂર્વક, પરંપરાપૂર્વક, દ્રઢતાપૂર્વક. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.