વિશ્વાનું ભણતર

Head Word Concept Meaning
યયન કરવું. આલોક-16 ક્રિયા : શીખવું, જ્ઞાનપ્રાપ્તિ કરવી, માહિતી ગ્રહણ કરવી, કોઈ બાબત વિશે કૈંક મળી આવવું, પોતાની જાતને સુજ્ઞાતા કરવી, સુજ્ઞાતા થવું, જ્ઞાન સંપાદિત કરવું, સમજ મેળવવી, વિદ્યાર્થી તરબતર થવું,પાઠ ભણવો.

Other Results

Head Word Concept Meaning
યયન કરવું. આલોક-16 નામ : વિદ્યા, વિદ્વત્તા, જ્ઞાન, ભણતર, શિક્ષા, બહુજ્ઞતા, બહુશ્રુતતા, પ્રાજ્ઞતા, પાંડિત્ય, માનસિક કેળવણી, કૌશલ પર પ્રભુત્વ, આત્મશિક્ષણ, શિક્ષણ, ગોખણપટ્ટી, પુસ્તકજ્ઞાન, પોથી-પાંડિત્ય, બૌદ્ધિક સંપ્રાપ્તિ, જ્ઞાનગ્રહણ, અભ્યાસશીલતા, અભ્યાસ પરાયણતા, વિદ્યાપરાયણતા, જ્ઞાનપરાયણતા, પંતુજીપણું, પાંડિત્યવૃત્તિ, શિષ્યવૃત્તિ, પાંડિત્યપૂર્ણતા.
યયન કરવું. આલોક-16 અભ્યાસ, જ્ઞાનપ્રયોગ, જ્ઞાનપ્રયુક્તતા, વાચન, પઠન, નિદિધ્યાસન, નિરીક્ષણ, તલ્લીનતા, મનોવ્યાયાર, કંઠસ્થજ્ઞાન, સ્મૃતિની કેળવણી, મગજમારી, મધ્યરાત્રિનો દીવો બાળીને કરેલું વાચન-મનન.
યયન કરવું. આલોક-16 શિક્ષણપાત્રતા, શિક્ષણશક્તિ, અધ્યાપનશીલતા, શિક્ષણયોગ્યતા, અભિમુખતા, ત્વરિત ગ્રહણશક્તિ, શિક્ષણ માટેની ઉત્સુકતા, બ્લોટિંગ (શાહીચૂસ) જેવી જ્ઞાન ઝીલવાની શક્તિ.
યયન કરવું. આલોક-16 વિશે. : શિક્ષિત, સુશિક્ષિત, સ્વયંશિક્ષણ મેળવેલ (એકલવ્ય), આત્મોપદેશક, સ્વયંશિક્ષિત, પ્રાધ્યાપકીય,વેદાભ્યાસજડ, સુઘટ્ય, છાપ ઝીલી શકાય તેવું.
યયન કરવું. આલોક-16 વિદ્યા ગ્રહણ કરવી, ગુરુ કરવા, ગુરુ પાસેથી જ્ઞાન મેળવવું, ગુરુચરણે બેસીને જ્ઞાન મેળવવું, પ્રવીણ થવું, આંતરબાહ્ય સમગ્ર જ્ઞાન મેળવવું, જ્ઞાન માટે ધૂણી ધખાવવી, ચોટલી બાંધીને જ્ઞાન મેળવવું, જ્ઞાનની યુક્તિ આવડવી અભ્યાસમગ્ન થવું, અભ્યાસ તાજો કરવો.
યયન કરવું. આલોક-16 અભ્યાસ કરવો, અધ્યયન કરવું, અભ્યાસમાં લાગી પડવું, વાંચવું, પઠન કરવું,પરિશીલન કરવું, નિદિધ્યાસન કરવું, જ્ઞાનસાગરમાં ડૂબકી મારવી, માનસિક કસરત કરવી, અમુક જ્ઞાન માટે વાચન કરવું, વિ િશષ્ટ અભ્યાસ માટે વાચન કરવું, તજ્જ્ઞ થવા માટે અભ્યાસ કરવો, ગહન અધ્યયન કરવું.
યયન કરવું. આલોક-16 ઉક્તિ: વિદ્યા પાઠે, ગરજ ગાંઠે, ગુરુ કર્યા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ. (અખો).
યયન કરવું. આલોક-16 આ રમણીય રૂપનો સર્જક વેદાભ્યાસજડ બ્રહ્મા ન હોઇ શકે.
યયન કરવું. આલોક-16 સા વિદ્યા યા વિમુક્તયે.
યયન કરવું. આલોક-16 નાસ્તિ વિદ્યાસમો બન્ધુર્નાસ્તિ વિદ્યાસમ: સુહ્રદ્.
યયન કરવું. આલોક-16 નાસ્તિ વિદ્યાસમં વિત્તં નાસ્તિ વિદ્યાસમ; સુખમ્.
યયન કરવું. આલોક-16 હું હજીયે વિદ્યાર્થી છું અને જીવનના અંત સુધી વિદ્યાર્થી રહીશ(ચેખોવ).
યયન કરવું. આલોક-16 પોથીમાંનાં રીંગણાં.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects