| Head Word | Concept | Meaning |
| શાળા | આલોક-16 | નામ : શાળા, નિશાળ, શૈક્ષણિક સંસ્થા, કેળવણીની સંસ્થા, સંશોધનપરાયણ સંસ્થા, વિદ્યાધામ, અકાદમી, મહાવિદ્યાલય, વિદ્યાપીઠ, પાઠશાળા, તાલીમશાળા, નીતિશાળા, નયશાળા, છાત્રશાળા, રાષ્િટ્રય શાળા, ધર્માદા શાળા, જાહેર શાળા, ધૂળી નિશાળ, કેન્દ્રીય શાળા, વેકેશન (લાંબી રજાઓ દરમિયાન)ની શાળા, પત્રવ્યવહારશાળા, ગ્રીષ્મશાળા, સાંજની શાળા, રાત્રિશાળા, લોકશાળા, ઘરશાળા, લોકવિદ્યાલય, લોકભારતી, નિ:શુલ્ક શાળા. |
| Head Word | Concept | Meaning | શાળા | આલોક-16 | બાલમંદિર, શિશુશાળા, શિશુવિહાર, બાલોદ્યાનશાળા, શિશુકુંજ, બાલોદ્યાન, કે. જી. (કિન્ટર ગાર્ડન), અંગ્રેજી માધ્યમની શાળા, ગુજરાતી માધ્યમની શાળા, બાલભવન, મદ્રેસા, પાઠશાળા, વિદ્યાલય, મહાવિદ્યાલય, ગ્રામશાળા, ગામઠી શાળા, હાઇસ્કૂલ, મિડલ સ્કૂલ, ઉચ્ચતર શાળા, જુનિયર (કનિષ્ઠ) ઉચ્ચતર શાળા, મધ્યવર્તી (ઈન્ટરમિજિયેટ) શાળા, જ્યેષ્ઠ (સીનિયર) હાઈસ્કૂલ, ઉપક્રમ (પ્રેપરેટરી તૈયારી માટેની) શાળા, વ્યાકરણ શાળા, લેટિન શાળા, વેપાર શાળા, મંત્રીશાળા, ઔદ્યોગિક શાળા, ટેકનિકી શાળા, પોલિટેકનિક શાળા. | શાળા | આલોક-16 | જાહેર સંગીતશાળા, સંગીત વિદ્યાલય, લલિતકલા શાળા, કળાશાળા, કલાભવન, કલાવિદ્યાલય, નાટ્યશિક્ષણ શાળા, નૃત્ય-અકાદમી, નૃત્યવિદ્યાલય, નૃત્યશાળા, સંગીત-અકાદમી, સંગીતવિદ્યાલય, રવિવારીય શાળા, ગીતા વિદ્યાલય, બાઈબલ-વિદ્યાલય, બાઈબલ- શાળા. | શાળા | આલોક-16 | કૉલેજ, મહાવિદ્યાલય, માતૃસંસ્થા (આલ્મામેટર), મેડિકલ (દાક્તરી) વિદ્યાલય, પુસ્તકાલય શાળા, પત્રકારત્વશાળા, વૃત્તવિદ્યાની શાળા, લોકમાધ્યમોની શાળા, ધંધાદારી વહીવટની શાળા કે કૉલેજ, સહશિક્ષણવાળી શાળા, મહિલા-વિદ્યાલય, વિદ્વત્પરિષદ, વિદ્વન્મંડળ, વિદ્યાક્ષેત્ર, ઈજનેરી શાળા કે કૉલેજ, ટેકનોલૉજી (ટેકનિક)ની શાળા કે કૉલેજ, પોલિટેકનિક- બહુટેકનિક શાળા કે કૉલેજ, સામાન્ય અભ્યાસ માટેની કૉલેજ, યુનિવર્સિટી- કૉલેજ, ઉન્નત (લિબરલ શિક્ષણ, વિનયન કૉલેજ, ઉન્નત વિનયન કૉલેજ યુનિવર્સિટી, વિશ્વવિદ્યાલય, વિદ્યાપીઠ, બહુવિધ યુનિવર્સિટી, ઓપન (ખુલ્લી) યુનિવર્સિટી, જુનિયર (કનિષ્ઠ) કૉલેજ, દ્વિવર્ષીય કૉલેજ, જનતા (કૉમ્યુનિટી) કૉલેજ, સ્નાતક શાળા, અનુસ્નાતક શાળા, શિક્ષણ- મહાવિદ્યાલય, અધ્યાપન મંદિર, લશ્કરી શાળા, સૈનિકશાળા, નેવલ- અકાદમી, નૌકા- અકાદમી, રિફોર્મ સ્કૂલ, ઔદ્યોગિક શાળા, તાલીમી શાળા, રિમાન્ડ સ્કૂલ, ગુનેગાર બાળકોની શાળા. | શાળા | આલોક-16 | શાળાનું નિયામક મંડળ, સંચાલક મંડળ, શિક્ષણનું બોર્ડ- મંડળ, કૉલેજ- બોર્ડ, કૉલેજનું સંચાલક મંડળ, હૉલ, કેમ્પસ, વિદ્યાક્ષેત્ર, વિદ્યામંદિર, શાળાખંડ, વર્ગ ખંડ, પઠનખંડ, વિશાળ રંગભૂમિ, રંગભૂમિ, શ્રોતૃગૃહ, વ્યાખ્યાનખંડ, શિક્ષકખંડ. | શાળા | આલોક-16 | વિશે. : પાંડિત્યમય, વિદ્યામય, વિદ્યાકીય, એકેડેમિક, અભ્યાસ- સહપ્રવૃત્તિવિષયક, અભ્યાસેતર પ્રવૃત્તિવિષયક (એકસ્ટ્રામ્યુરલ), અભ્યાસાંતર્ગત પ્રવૃત્તિ- વિષયક. | શાળા | આલોક-16 | ઉક્તિ : વર્ગ એજ સ્વર્ગ. | શાળા | આલોક-16 | નિશાળમાંથી નીકળી જવું પાંસરું ઘેર. | શાળા | આલોક-16 | શિક્ષિત અને અશિક્ષિત વચ્ચેનો ભેદ જીવંત અને મૃત વચ્ચેના ભેદ જેવો છે. જો તમે દસકા માટે યોજના કરતા હો તો વૃક્ષો વાવો, પણ સૈકા માટે યોજના કરતા હો તો બાળકોને ભણાવો. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.