| Head Word | Concept | Meaning |
| વેગ | આલોક-07 ગતિ | વિશે: ઝડપી, ત્વરિત, વેગીલું, ચંચળ, શીઘ્રતાયુક્ત, શીઘ્રબુદ્ધિ, અતિવેગવાળું. |
| Head Word | Concept | Meaning | વેગ | આલોક-07 ગતિ | નામ: વેગ, ઝડપીપણું, ત્વરા, ત્વરિતતા, તત્કાલીનના, વીજળી- ઝડપ, ઝડપ, શીઘ્રતા, ઝપાટો, ફટાફટ, તેજ, આશુતા, ઝાપટ, અડફટ, તાકીદ, પ્રવેગ, પ્રેરિતગતિ. | વેગ | આલોક-07 ગતિ | દોડ, ધસારો, દોટંદોટા, છલાંગ, કૂદકો ધ્વનિની ગતિ. | વેગ | આલોક-07 ગતિ | ઉતાવળ કરનાર, ઝડપી ડ્રાઇવર, ઝડપ, ઘેલછા, ઘોડદોડનો સવાર-(જોકે). | વેગ | આલોક-07 ગતિ | વીજળીવેગ, વજÂ, વજÂઘાત, વીજળીનો ઝબકારો. | વેગ | આલોક-07 ગતિ | ક્રિયા: ગતિ કરવી, ત્વરા કરવી, ઝડપ કરવી, ધમધોકાર ચાલવું, ઘુઘવાટો, કરવો, વજÂપાત થવો, હાંફળાફાળફવા દોડવું, ધાંધલ કરવી, ચૂંટણી-જ્વરની જેમ વધવું. | વેગ | આલોક-07 ગતિ | સમય પ્રમાણે દોડવું, બબડાટી બોલાવવી, ધડધડાવવું, ધડબડાટી બોલાવવી. | વેગ | આલોક-07 ગતિ | ઝપાટો કરવો, ધસી જવું, ધસારો કરવો. | વેગ | આલોક-07 ગતિ | ક્રિ.વિ.: ઝપાઝપ, ફટાફટ, તત્ક્ષણ. | વેગ | આલોક-07 ગતિ | ઉક્તિ: પેગડે પગ દઇ બ્રહ્મોપદેશ. ઉતાવળા સો બાવરા, ધીરા સૌ ગંભીર, ઉતાવળે પરણે તે નિરાંતે પસ્તાય. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.