વિશ્વુત–માપક

Head Word Concept Meaning
વીજાણુશાસ્ત્ર આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વીજાણુ-નિકષ સામગ્રી : વિદ્યુતમાપક, આવૃત્તિમાપક, સ્પંદન-જનિત્, વૉલ્ટ-માપક, તરંગ-માપક.

Other Results

Head Word Concept Meaning
વીજાણુશાસ્ત્ર આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન નામ : વીજાણુશાસ્ત્ર (ઇલેક્ટ્રોનિક્સ), વીજાણુ-ગતિશાસ્ત્ર, વીજાણુ-ભૌતિકશાસ્ત્ર, વીજાણુ-પ્રકાશશાસ્ત્ર, વીજાણુ-ઇજનેરી, વૈજ્ઞાનિક શાસ્ત્ર, રેડિયો (બિનતારી દૂરદર્શનશોધક યંત્ર), દૂરદર્શન (ટી.વી. ટેલિવિઝન), રાડાર (વિમાન વગેરેની દિશા - પહોંચ -વિદ્યુત-ચુંબકીય મોજાં પરથી નક્કી કરવાની) પદ્ધતિ કે યંત્ર, વીજાણુ સૂક્ષ્મદર્શિકી, વીજાણુસિદ્ધાન્ત.
વીજાણુશાસ્ત્ર આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વીજાણુપ્રવાહ, પ્રકાશવૈદ્યુત પ્રવાહ, અંતરકાશી આલેશ, પટલ (પ્લેટ), પ્રવાહ, ઋણધ્રુવીય પ્રવાહ, સંતૃપ્તિ પ્રવાહ, વીજાણુની (વીજાણ્વિક) અસર, એડિશન-અસર.
વીજાણુશાસ્ત્ર આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વીજાણુ, કેથોડ (ઋણ-ધ્રુવ), અણુશક્તિ-વીજાણુ, પ્રકાશ-વીજાણુ, બદ્ધ વીજાણુ, મુક્ત વીજાણુ, વીજાણુ-પકડ, વીજાણુ-અવસ્થા, શક્તિકક્ષા, વીજાણુ-યુગ્મ, સંયોજક વીજાણુ, વીજાણુસ્તર, વીજાણુ-આકર્ષણ, પ્રકાશ-ઉત્સર્જન, ગ્રીડ(જાલ), ઉત્સર્જન, કેથોડ (ઋણ ધ્રુવ) કિરણ, એનોલ્ડ (ધન ધ્રુવ) કિરણ.
વીજાણુશાસ્ત્ર આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વીજાણુ-પરિપથ, શૂન્ય નલિકા-પરિપથ, ટ્રાન્ઝિસ્ટર-પરિપથ, સમકક્ષ પરિપથ, ચાંપ(ઘોડો), પરિપથ, સ્વિચ(કળ)-પરિપથ, એકદિશકારી પરિપથ, પશ્વ-પ્રતિ, પ્રશ્વ-પરિપથ, લઘુસંકેત લઘુપરિપથ, સૂક્ષ્મ પરિપથ, બિન-તારી પરિપથ.
વીજાણુશાસ્ત્ર આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વીજાણુ-વૉલ્ટ, નિવિત્યા વૉલ્ટ, પટ-ગ્રીડ(જાલ) વૉલ્ટતા, વૉલ્ટતા-સંતૃપ્તિ વાહકતા, બદલી-વાહકતા, પ્રદાન-વાહકતા, જાલ(ગ્રીડ)-વાહકતા, પારસ્પરિક વાહકતા, ક્ષરણ-વાહકતા.
વીજાણુશાસ્ત્ર આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન પ્રતિરોધ, ઉત્સર્જક પ્રતિરોધ, સંગ્રાહક પ્રતિરોધ, વીજ-ધ્રુવ (ઇલેક્ટ્રોરેડ) પ્રતિરોધ, પ્રદાન-પ્રતિરોધ.
વીજાણુશાસ્ત્ર આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ટ્રાન્ઝિસ્ટર, ઉત્સર્જન, રેટ્રોડ ટ્રાન્ઝિસ્ટર, જર્મેનિયમ ટ્રાયોડ, તંતુ-ટ્રાન્ઝિસ્ટર, પ્રકાશ-ટ્રાન્ઝિસ્ટર, સંગમ-ટ્રાન્ઝિસ્ટર, પ્રકાશ-ટ્રાન્ઝિસ્ટર, એકધ્રુવીય ટ્રાન્ઝિસ્ટર.
વીજાણુશાસ્ત્ર આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વીજાણુ-નલિકા, ઉષ્માયોનીય નલિકા, શૂન્યાવકાશ (નિર્વાત) નલિકા, વાલ્વ, રેડિયો-નલિકા, વિસર્જન-નલિકા: પ્રકાશ-કોષ, વૈદ્યુત ચક્ષુ.
વીજાણુશાસ્ત્ર આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વીજાણુ-વિજ્ઞાન ઇજનેર, વીજાણુ-વિજ્ઞાનવિદ્ ભૌતિકશાસ્ત્રી.
વીજાણુશાસ્ત્ર આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન િવશે. : વીજાણ્વિક, પ્રકાશ-વીજાણ્વિક, પ્રકાશ-વૈદ્યુત, સ્વયંવીજાણ્વિક, ઉષ્માયોનિક, ધનધ્રુવીય, ઋણધ્રુવીય.
વીજાણુશાસ્ત્ર આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વીજાણ્વિક માપક : અંક-ધ્રુવ-માપક, વીજાણુ-વૉલ્ટ-માપક, પ્રદીપન-માપક, વીજાણુસીમા પ્રમાપી (ગેજ), રેડિયો-સૂક્ષ્મમાપક, વીજાણુમાપક, વીજાણુ પ્રયુક્તિઓ સંવર્ધક, શ્રવણસંવર્ધક, વિદ્યુતપણું, વિદ્યુત-આલેખ, વીજાણુ વાતાનુકૂલન, વીજાણ્વિક આંદોલક, વીજાણુપ્રશીતક, વીજાણુ-ચાંપ (સ્વિચ), વીજાણુ-વાતાનુકૂલન, વીજાણ્વિક આંદોલક, વીજાણુ-ટાઇપરાઇટર, લેસર, અસત્ય-અન્વેષક ('લાઇ-ડિટેક્ટર'), ચુંબકીય ધ્વનિમુદ્રક), નિઓન નલિકાજ્ઞપ્રકાશ, રેડિયો - દૂરદર્શકયંત્ર, વીડિયો ટેઇપ રેકોર્ડર, દ્રશ્યમાપપટ્ટી - ધ્વનિમુદ્રક.
વીજાણુશાસ્ત્ર આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વીજાણુ-નલિકાઓ : કિરણાવલિ-શક્તિ નલિકા, વિસર્જન નલિકાજ્ઞ પ્રદીપ્ત વિસર્જન નલિકા, વીજાણુ-તરંગ-નલિકા, પ્રજ્વલન, મૅગ્નટ્રોન, ફેન્ટ્રોન, ચાંપ-નલિકા, વરાળનલિકા, ક્ષ-કિરણ નલિકા; શૂન્યાવકાશ (નિર્વાત) નલિકા-વિભાગો : ઘનધ્રુવ, પૃષ્ઠ (આધાર), સંગીન (બેયોનેટ) આધાર, અંકુશ જાલ (ગ્રીડ) ઇલેક્ટ્રોડ, ઉચ્ચ-શૂન્યવકાશ-પ્રકાશનલિકા, ગૅસ પ્રકાશ-નલિકા, શૂન્યાવકાશ, (નિર્વાત) પ્રકાશ-નલિકા, જનિત્, નિર્દેશક નલિકા, કેન્દ્રનલિકા, પ્રવાહ-નિયામક, સંવર્ધક, શ્રાવ્ય-આવૃત્તિ-નલિકા, પ્રતીપ-નલિકા, સીમાકારક નલિકા, મિશ્રક નલિકા, નિયામક નલિકા.
વીજાણુશાસ્ત્ર આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન પ્રકાશ-સંવેદક પ્રયુક્તિઓ : વિદ્યુત-પ્રકાશમાપક, ઇન્ƒા-રેડ (પાર રક્ત) દૂરદર્શક, પ્રકાશ-વિદ્યુતગણક.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects