વિશ્વુત–વહન

Head Word Concept Meaning
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન વહન, વિદ્યુતવહન, વાહકતા, મ્હો (એકમ), અધિવાહકતા, આયોનિક વહન, ગૅસવાહન, પ્રવાહી વહન, વાહક, અર્થવાહક, પ્રકાશવહન, અધિવાહક, હેન્રી (એકમ), ચુંબકીય પ્રેરણ, ફેરડ (એકમ), ઓહમ (એકમ), ઓહમિક પ્રતિરોધ, ચુંબકીય પ્રતિરોધ, પ્રેરક અપારગમ્યતા, પ્રતિબાધ.

Other Results

Head Word Concept Meaning
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન નામ : વીજળી, વિદ્યુત, વીજ, ઉષમા-વિદ્યુત, પ્રકાશ-વિદ્યુત, સેન્દ્રિય (કાર્બનિક) વિદ્યુત, સ્થિર વિદ્યુત, ગતિશીલ (ગતિમય) વિદ્યુત.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન વિદ્યુતક્ષેત્ર, વીજક્ષેત્ર, વિદ્યુતબળની ટ્યુબ (નલિકા) ચુંબકીય ક્ષેત્ર, ચર-ક્ષેત્ર; વીજ-પરિપથ, પાશ (લૂપ), ઉષ્ણ પરિપથ, શાખા કે પાશ્ર્ચ પરિપથ, બહુવિધ પરિપથ, બહુવિધ શ્રેણી, શ્રેણી, બહુગુણ અથવા સમાન્તર, બહુપથ-પરિપથ.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન વિદ્યુતપ્રવાહ, વીજપ્રવાહ, વિદ્યુતધારા, મુક્ત પ્રત્યાવર્તી, પ્રત્યાવર્તી વીજપ્રવાહ, ડેલ્ટા (ત્રિકોણભૂમિ)-વીજપ્રવાહ, ગાલ્વેનિક (જસતકૃત) વીજપ્રવાહ, વૉલ્ટીય વીજપ્રવાહ, ચુંબકીય વીજપ્રવાહ, (વીજ-એકમ) વીજપ્રવાહ, વીજપ્રવાહ, દોલન વીજપ્રવાહ, ચક્રી વીજપ્રવાહ, તાપ-વિદ્યુત વીજપ્રવાહ.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન વીજભાર, ભાર, એકમ-યાત્રા, વિભાર, (વિસર્જન), વીજ વિભાર, ઈલેક્ટ્રોડ-વિહીન, વિભાર, વીજળી-વિભાર, ચાપ, ચાપસ્તંભ, એ.સી.ચાપ, સ્ફુલિંગ.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન ચુંબકત્વ, વિદ્યુત-ચુંબકત્વ, ચુંબકીય આકર્ષણ, લોહચુંબકત્વ, અનુચુંબકત્વ, ચુંબકીય નયન, ચુંબકીય લક્ષણ, ચુંબકીય અપક્રમ, ચુંબકીય મંદાયન, મંદાયન-વક્ર, પશ્ચા, ચુંબકીય ઘર્ષણ, ચુંબકીય વિસર્પણ, ચુંબકીય પરિપથ, ચુંબકીય લક્ષણ, ચુંબકીય વિભવ, ચુંબકીય સ્નિગ્ધતા, ચુંબકશાસ્ત્ર, ઘન ધ્રુવીભવન, ધ્રુવ, ઋણ ધ્રુવ, ધ્રુવધરી.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન ચુંબકીય બળ, ચુંબકીય ફ્લક્સ (ભરતી),-ઘનતા (એકમ) ઓસ્ટર્ડ (એકમ)-ચુંબકીય ચાલકબળ, ચુંબકીય ચાલકત્વ, ચુંબકીય બળ-નલિકા, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત-આકર્ષણ, વિદ્યુત-સજાતીયતા, વિદ્યુતઅપાકર્ષણ; વોલ્ટતા, વૉલ્ટ, વિદ્યુતચાલક બળ.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન લબ્ધિ, પ્રાપ્યલબ્ધિ, ચાલુ (પ્રાપ્ત થતી) લબ્ધિ, પ્રચાલન-લબ્ધિ; વિદ્યુતશક્તિ, વોટતા, વૉટ, વિદ્યુત-અશ્વશક્તિ, જલવિદ્યુત-શક્તિ, જલવિદ્યુત, શક્તિભાર, વીજળીઘર, વીજશક્તિઘર, વીજશક્તિકેન્દ્ર.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન વીજળીકરણ, વીજપૃથક્કરણ, આયોનીકરણ, જસતીકરણ, વિદ્યુત-જસતીકરણ, વિદ્યુત-અસ્તર (લૅમ્પ), વિદ્યુતલેખન.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન વીજકારીગર, ટેક્નિ િશયન, પ્રવિ િધજ્ઞ, રેડિયો-ટેક્નિ િશયન; વાયરમેન (તાર-સ્થાપનવિદ્), લાઇનમૅન, વિદ્યુત-જીવશાસ્ત્રી.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન િવશે. : વૈદ્યુત, વિજીય, વિદ્યુતન, વોલ્ટિક, ડાયનેમો (યંત્રશક્તિનું, વીજળીશક્તિમાં રૂપાંતર કરવાનું યંત્ર)-વૈદ્યુત, જલશક્તિવૈદ્યુત, તંતુવિહીન, બૅટરી-શક્તિક, વિદ્યુત-શક્તિ.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન ચુંબકીય, વિદ્યુતચુંબકીય, વીજશાસ્ત્રીય, વીજજીવીય, વીજરાસાયણિક.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન ક્રિયા : વીજળીકરણ કરવું, ઊર્જા અર્પવી, શક્તિમાન કરવું, વીજભારવું, વિદ્યુત-શક્તિપાત કરવો, વીજ-પ્રવર્ધન કરવું, વીજદ્ગઢીકરણ થવું, અપચયન કરવું, સ્વિચ ચાલુ કરવી (વીજપ્રવાહ ચાલુ કરવો), સ્વિચ બંધ કરવી (વીજપ્રવાહ બંધ કરવો).
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન િવદ્યુત-પૃથક્કરણ કરવું, આયોનીકરણ કરવું, વીજ-ઓપ આપવો, ચુંબકીકરણ કરવું.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન િવદ્યુત-એકમો; ફેરેડ, હેન્રી, કિવૉલ્ટ, કિલોવૉટ, કિલોવૉલ્ટ, કિલોવૉટ-કલાક, ઍમ્પિયર-કલાક, ઍમ્પિયરમિનિટ, મેગા-વૉલ્ટ, મેગા-વૉટ, માઇક્રોઍમ્પિયર, માઇક્રોહેન્રી, માઇક્રોવૉલ્ટ, મિલી-ઍમ્પિયર, મિલી હેન્રી, ઓહમ, વૉલ્ટ, વૉટ, વૉટ-કલાક.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન િવદ્યુતવિજ્ઞાન : વિદ્યુત-ઇજનેરી, વિદ્યુત-શાસ્ત્ર-વિજ્ઞાન, વિદ્યુત-જીવવિજ્ઞાન, વિદ્યુતરસાયણવિજ્ઞાન, વિદ્યુત-ગતિશાસ્ત્ર, વિદ્યુત-તંત્રશાસ્ત્ર, વિદ્યુત-શરીરવિજ્ઞાન, વિદ્યુત-ઉષ્માશાસ્ત્ર, ચુંબકીય શાસ્ત્ર.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન િવદ્યુત-તાર (વીજળીતાર) : વિદ્યુત-કેબલ, કવચયુક્ત તાર (કેબલ), ટેલિફોનની લાઇન, તાર-વ્યવહારની લાઇન, શક્તિરેખા, પ્રજ્વલન-તાર, સંલગ્ન તાર (વાયર), સંદેશવ્યવહાર માટેની લાઇન, આંતરભૌમ તાર, માર્ગ-તાર, તાર (વાયર)ની લાઇન.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન િવદ્યુતમાપક (વીજળીમીટર), ઍમ્પિયર મીટર, ઍમ્પિયર, કલાકમાપ, ઓહમ માપક, વૉલ્ટામીટર.
વીજળી આલોક-04, ભૌતિકવિજ્ઞાન બૅટરી : અણુબૅટરી, સેલ (કોશ), સૂકી બૅૅટરી, સૂકો સેલ (કોશ),-વીજાણુ બૅટરી, એકત્રીકરણ.
વીજળી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વીજળી-ભાગ અને પ્રયુક્તિઓ : આર્મેચર, સ્વયંપ્રારંભક, પ્રત્યાવર્તિત, એનોડ, સ્વયં-ટ્રાન્સફૉર્મર, બૅટરી-ચાર્જર, પ્લગ, પ્લગની ટોપી, કેથોડ, ચાર્જર, ડાયનેમો (યાંત્રિક શક્તિને વીજશક્તિમાં રૂપાંતર કરનારું યંત્ર), વીજવાહિત્ર, વીજયુગ્મક, વીજ-વિતરક, વિદ્યુત-સ્વીચ (દાબઇ, ઇલેક્ટ્રોડ, ફ્યૂઝ (તાર-ગલક), વિદ્યુતજનિત્ર, ગ્રીડ (જાલી), ઇન્સ્યુલેટર, જંપર, ચુંબક, મર્ક્યૂરી (પારાની) સ્વિચ, મોટર-જનિત્ર, પ્રતીકાર-પેટી, સ્વયંપ્રારંભક, સ્વિચ, ટૅપ (વીજળી લઈ લેવાનું સાધન).

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects