| Head Word | Concept | Meaning |
| હિંસા | આલોક-30 શક્તિ | નામ : હિંસા, હિંસક્તા, બળજોરી, ઉગ્રતા, બળજબરી, ઉગ્ર વ્યવહાર, બળાત્કાર, હિંસ્ર-શક્તિ, હિંસાત્મક્તા ઝેર, વિષ, વેર, વેરઝેર, દ્વેષ, અતિક્રોધ, રૂક્ષતા, તીવ્રતા, ભીષણતા, વિનાશક્તા, વિધ્વંસ, ત્રાસવાદ, જંગલીપણું, અસંસ્કારિતા, ક્રૂરતા, અનાડીપણું, પશુતા, અત્યાચાર, મહાપાપ, અતિદુષ્ટ કર્મ, અતિક્રૂર કર્મ, માનવતાવિહીનતા, રક્તપિપાસા, ખૂની વૃત્તિ, ઘાતકતા, પાશવતા; ફિતૂર, ડખો, બખડજંતર, બળવો, આંદોલન, તડાતડી, ટંટો, ઝપાઝપી, આક્રમણ, હલ્લો, સતત મારો, કત્લેઆમ, ખૂનામરકી, ઝંઝાવાત, વાવંટોળ, ગાજવીજ, હિમવર્ષા. |
| Head Word | Concept | Meaning | હિંસા | આલોક-30 શક્તિ | સ્ફોટ, ઉદ્રેક, ઊભરો, પ્રવાહ, જ્વાલામુખી, મુશળધાર વરસાદ; વિસ્ફોટ, ભડાકો, જ્વાલા, ધડાકો, સખત ધક્કો, આંચકો, દબાણ, કચ્ચરઘાણ, ચૂરેચૂરા, અથડામણ, ટક્કર, પ્રત્યાઘાત; હિંસક મનુષ્ય; ઝનૂની, માથા ફરેલ, રાક્ષસ, પશુ, કૂતરો, કુત્તો, જંગલી પશુ, રાની પશુ, વાઘ, સેતાન, આતતાયી, વાઘણ, ડાકણ, 'યંત્ર ટર્ક', વિદ્રોહી, ત્રાસવાદી, આતંકવાદી. | હિંસા | આલોક-30 શક્તિ | વિશે. : હિંસક, ઉગ્ર, તીવ્ર, વિદ્વેષી, ઝનૂની, ભીષણ, કાતિલ, વેધક,અત્યાચારી, રૌદ્ર, અતિવાદી, ભારે ઉત્પાતવાળું, કઠોર, બેકાબૂ, નિરંકુશ, ભારેલા અગ્નિ જેવું, ભભૂક્તા અગ્નિ જેવું, વિકરાળ, પરપીડક, જીવલેણ, બર્બર, મ્લેચ્છ. | હિંસા | આલોક-30 શક્તિ | ક્રિયા : ક્રોધ આવવો, આવેશ આવવો, રોષે ભરાવું, ગર્જના કરવી, ધાંધલ કરવું, તડાતડી કરવી, તોડફોડ કરવી, આતતાયી થવું, હલ્લો લઇ જવો, હથોડીથી ટીપવું, ગોળીબાર કરવો, ભડકો થવો, ભડાકો થવો. | હિંસા | આલોક-30 શક્તિ | ક્રિ.વિ. : પરાણે, બલપૂર્વક, ધરાર. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.