વેરણછેરણ

Head Word Concept Meaning
વિઘટન આલોક-27 પરિમાણ ક્રિયા : શિથિલ થવું, પોચા થવું, ઢીલા થવું, ઢીલા કરવું, આરામ કરવો, એશઆરામ કરવો, વેરણછેરણ કરવું.

Other Results

Head Word Concept Meaning
વિઘટન આલોક-27 પરિમાણ નામ : વિઘટન, વિશ્લેષ, અસંબંધતા, અસંગતિ, અગ્રંથિતતા, અતંત્રતા, અરાજક્તા, શિથિલતા, પોચાપણું, ઢીલાશ.
વિઘટન આલોક-27 પરિમાણ વિશે. : અસંબંદ્ધ, અસંગત, વિ િશ્લષ્ટ, ચોંટે નહિ તેવું, નરમ નરમ, અસ્થિર, લટકતું, અવ્યવસ્થિત.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects