| Head Word | Concept | Meaning |
| વૈરાગ્ય | આલોક-13, નીતિ | સંન્યાસી, વૈરાગી, વેરાગી, સાધુ, તપસ્વી, બાવા, ફકીર, દરવેશ, ઋષિ, મુનિ, ભિક્ષુ, બ્રહ્મચારી, ત્યાગ કરનાર, ત્યાગી, સંયમી, સાદા, સુસ્ત, ઉપવાસી. |
| Head Word | Concept | Meaning | વૈરાગ્ય | આલોક-13, નીતિ | નામ : વૈરાગ્ય, સંન્યાસ, સંયમ, તપશ્ચર્યા, તપસ્વીપણું, જોગીપણું, વિરક્તિ, શુદ્ધિવાદ, સાધુત્વ, યોગ, ઇન્દ્રિયદમન, ભોગાત્મક, બ્રહ્મમય, આત્મસંયમ. | વૈરાગ્ય | આલોક-13, નીતિ | પાજી, કાવત્રાખોર, વર્ધક શત્રુ, કાયદાનો ભંજક, ગુંડો, દાદો, કપટી, તરકટી, ઠગ, ચોર ડાકુ, બહારવટિયો, ભાગેડૂ, ફાંસીને લાયક કેદી, અંધારી આલમનો બાદશાહ, માફિયાળી ટોળીનો માણસ, પૃથ્વીનો ઉતાર, દાંડ, ગુંડો, માથાભારે માણસ. | વૈરાગ્ય | આલોક-13, નીતિ | ઉક્તિ : નરમાંથી નારાયણ વેગળા. ખરાબ માણસનાં પગલાં પડ્યાં હોય તેટલી જગ્યા પાણીથી ધોઈ નાખવી. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.