વેરાના દર

Head Word Concept Meaning
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ ક્રિયા : કિંમત હોવી, કિંમત નક્કી કરવી, મૂલ્ય નક્કી કરવું, વાજબી વેપાર કરવા, સરકાર દ્વારા મૂલ્યનું રક્ષણ કરવું, સરકાર દ્વારા મૂલ્ય નિર્ધારિત કરવું, મનફાવી કિંમત પર નિયંત્રણ રાખવું, કૃત્રિમ કિંમત નક્કી કરવી, ભાવ જણાવવા, ઇનામ આપવું, આકારણી કરવી, વેરાના દર નક્કી કરવા, કિંમત કરવી, કિંમત વસૂલ કરવી, મૂલ્યાંકન કરવું, કોઈ બાબત અંગે શુલ્ક લેવું, નક્કી કરેલા દર પ્રમાણે વેરો, આપવો-લેવો, આવકનો દસમો ભાગ આપવો, કર કે વેરો વસૂલ કરવો, શુલ્કને પાત્ર ગણવું, વસૂલાત કરવી, કર લાદવો, મૂલ્ય લાદવું, કરની આકારણી કરવી, વેરો લાદવો.

Other Results

Head Word Concept Meaning
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ નામ : કિંમત, શુલ્ક, ફી, મૂલ્ય, દામ, ભાવ, દર, ખર્ચ, મૂલ્યાંકન, પડતર કિંમત, ખર્ચનો હિસાબ, આંકડા, રકમ, ભાવપત્રથી દર્શાવેલ ભાવ, રોકડેથી લેનાર માટેની કિંમત, વિનિમય- ભાવ, કાપકૂપ કરેલી કિંમત, કિંમતમાં કપાત, માગેલી કિંમત, બોલાયેલી કિંમત, વેચાણ-કિંમત, ચાલુ ભાવ, ખુલ્લા ભાવ, જવાના ભાવ, ઊઠતી બજારનો ભાવ, બજાર-કિંમત, ચાલુ કિંમત, ચાલુ ભાવપત્રક, જથ્થાબંધ ભાવ, વેપારભાવ, યાદીપત્રક મુજબના ભાવ, ભલામણ કરેલી કિંમત, ચોખ્ખા ભાવ, ઊચક કિંમત (ભાવ), અંકુર (પેકેજ) ભાવ, એકમ ભાવ, આંશિક ભાવ, છૂટક ભાવ, ભાવયાદી, ચાલુ ભાવ, સ્ટૉક-માર્કેટ, (શેરબજાર)ના ભાવ, વાજબી ભાવ, વાજબી વેપારના ભાવ, વ્યવસ્થા મુજબના ભાવ, નિયંત્રિત ભાવ, નિશ્ચિત ભાવ, નક્કી કરેલી કિંમત, પાત્રતા, દર, અંકિત ભાવ, ('ફેઈસ વેલ્યૂ'), અપ-મૂલ્ય, રૂપાંતર-ભાવ, પૈસા ખર્ચવા જેવી વસ્તુ, કિંમત કાઢવી એ, કિંમતનો નિર્ણય, ભવ્ય નિર્ણય, અંદાજ, ભાવ નક્કી કરવો એ, એકમ ભાવ-નિર્ધારણ, ઘટક ભાવ, નિર્ધારણ, વેચવું, ભાવનિર્ધારણ, ભાવાંક, ભાવમૂલ્યાંક ('પ્રાઇસ-ઇન્ડેક્સ'), ધંધાકીય ભાવ, સૂચકાંક, ગ્રાહકનો ભાવસૂચકાંક, જીવનનિર્વાહ ભાવાંક, ભાવસપાટી, ટોચભાવ, ઉચ્ચતમ, ભાવ (કિંમત), ભાવની ટોચ, ફુગાવાની સીમિત ગતિ, ફુગાવાની શ્રેણી, બદલતા ભાવ, ફુગાવો, ('ઇન્કેલેશન'), માગ વક્રરેખા ('ડિમાન્ડ-કાર્ય'), ન્યૂનતમ કિંમત, તળિયાના ભાવ, ન્યૂનતમ ભાવ, ભાવ-અંકુશ, સરકાર દ્વારા મૂલ્ય-સ્થિરીકરણ, ભાવ પર નિયંત્રણ, વાજબી વેપાર-કરાર, વાજબી વેપાર, મૂલ્યરક્ષણ, નિર્ધારણ.
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ દેય, માગણાં, માર્ગકર, મહેસૂલ, ખર્ચ-દેણગી, ગેરવસૂલી, ગેરકાયદે માગણી, બળજબરીથી કઢાવેલ નાણાં, કર, ભાડું, વાહનનું ભાડું, કાર(મોટર)નું ભાડું, દલાલીનો ચાર્જ, સાચવવાનું શુલ્ક, વિમાનમાંથી ઊતરવાનો ચાર્જ, ઘાટમાંથી ઉતરામણ ('વાર્ફેજ'), ડક્કામાંથી ઉતરાણમાં ઊંચકવાનું કે ફેરવવાનું મહેનતાણું ('પોર્ટેજ') આવરણ-શુલ્ક, પ્રવેશ-શુલ્ક, લાઇસન્સ-ફી, લાઇસન્સ(પરવાના)નું ભાડું, શુલ્ક, નૂર, માલભાડું, ગાડીનું ભાડું, વાહનમાં લઇ જવાનું ભાડું, ભાડું, ભાડાની રકમ, ગણોત, ભાડાનું પત્રક, ભાડાનું શુલ્ક, અતિશય ભાડું, ખાલી કરાવવાનું ભાડું, મુક્તિભાડું.
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ કર, કરના દર, જકાત-વેરો, સેસ-ઉપકર, લાગો, વસૂલાત, વસૂલી, ખંડણી, લાદેલો કર, દશમાંશ કર, આવકનો દશમો ભાગ, વધારે આવકદર, કર વગરનું રીટર્ન, કરવેરાનું નિવેદન, કરવેરાનું પત્રક, ભિન્ન રીટર્ન, સંયુક્ત કરવેરા-નિવેદન, કરપાત્ર આવક, કરપાત્ર માલસામાન, કરપાત્ર જમીન, કરપાત્ર મિલકત, કરનો પાયો, કરનો આધાર, કરવેરાનું માળખું, કરમુક્તિનો દરજ્જો, કરવેરામાંથી મુક્તિ, કરવેરામાંથી છટકી જવું એ, કરવેરામાં થતી યુક્તિપ્રયુક્તિ, કરની નામંજૂરી, એકસ્તરી વેરો, એકમુખી વેરા, ક્રમશ-ઘટતો દર, મૂલ્યપ્રસાદી કર, ક્રમિક કરવેરા, ઉત્તરોત્તર વધતા કરવેરા, ઉત્તરોત્તર વધતો કર, પરોક્ષ કરવેરા, પ્રત્યક્ષ કરવેરા, સીધા કરવેરા, અધિ આવકવેરો, કર-અધિકારી, કર ઘડનાર, કરની ('એન્ચાર્જ ટેક્ષ') આકારણી કરનાર, જકાત-અધિકારી, આંતરિક વસૂલાત- સેવા, કસ્ટમ (જકાત), જકાત-કચેરી.
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ પ્રકાર આબકારી વેરો ('એન્ચાર્જ ટેક્ષ'), આંતરિક મહેસૂલ-વેરો, જકાત, સીમા-શુલ્ક, સીમા-વેરો, જકાત-મહેસૂલ, પ્રશુલ્ક, રક્ષણાત્મક જકાત, આયાત-જકાત, નિકાસ-જકાત, મૂંડકાવેરો, માથાદીઠ વેરો, માણસદીઠ વેરો, જાગીરવેરો, મૃત્યુવેરો, વારસાવેરો, બક્ષિસ વેરો ('ગિફ્ટ-ટેક્સ'), આવકારવેરો, લાઇસન્સ (પરવાનગી) (પરવાના) વેરો, મતાધિકાર વેરો, ગૅસોલીન ટેક્સ, વાહનનોંધણી-વેરો, ટેલિફોન વેરો, મોજશોખની વસ્તુઓ પરનો વેરો, પાણીવેરો, ઉપદ્રવકર, ('ન્યુશન્સ ટેક્સ'), આનંદપ્રમોદ-કર, મનોરંજન-કર, વિનાશનો વેરો, કયામતનો કર, વેચાણવેરો, આકારણી, વપરાશ-કર, વિચ્છેદ-કર, પંચાયત-વેરો, નગરપાલિકા-વેરો, મહાનગરપાલિકા-વેરો, ચૂલા-વેરો, દરબારી લગ્નવેરો, ખેતીવાડીની આવક પરનો વેરો, પાણીવેરો, મીઠાવેરો, મીઠા વગેરે પરનો વેરો, સમવાયી કર, હાજર કર, પ્રાંતિક વેરો, સ્થાનિક કર, મિલકત-વેરો, જમીન-વેરો, આંગણ મિલકત-વેરો, શાળા-વેરો, શિક્ષણ-વેરો, મૃત્યુ-વેરો, વ્યાજવેરો.
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ વિશે. : કિંમત કરાવેલ, મૂલ્યાંકન કરેલ, આકારણી કરેલ, ભાવ નક્કી કરેલ, માલની મૂલ્યવત્તા નક્કી કરેલ, પરવડે તેવી કિંમતનું નક્કી કરેલા દરે વેચાવું, કરપાત્ર શુલ્કને પાત્ર, આકારણીને પાત્ર, વેરાને પાત્ર, દસમો ભાગ લેવાને પાત્ર, વસૂલાતને પાત્ર, કરમુક્ત.
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ ઉક્તિ : કરના કરનાર જાય, પણ કર રહી જાય. દરેક માણસને એની કિંમત હોય છે. ગુણિયલ સ્ત્રીની કિંમત હીરામોતી કરતાં પણ વધારે છે.
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ દુનિયામાં સમજવામાં વધારેમાં વધારે કઠિન વસ્તુ કોઇ હોય તો આવકવેરો છે.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects