| Head Word | Concept | Meaning |
| વેચાણ | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિયા : વેચવું, વેપાર કરવો, બજારમાં વેચવું, વેચાણમાં આગળ ધરવું, વેચી નાખવું, પૈસા રોકડા ઉપજાવી લેવા, રોકડિયું વેચાણ કરવું, પરચૂરણ વેચાણ કરવું, ગલ્લા પર બેસવું, જથ્થાબંધ વેચાણ કરવું, વેચાણ કરવું, આડતિયા દ્વારા વેચવું, માલનો ભરાવો થવો, માલ વેચવામાં કાઢવો, ખોટ ખાઇને વેચવું, ફરી વાર વેચવું, ઓછી કિંમતે વેચવું, ઓછું વેચવું, નોંધણી પ્રમાણે વેચવું, ફેરિયા દ્વારા વેચવું, માલ કાઢી નાખવો, વેચાણમાં મૂકવું, વેચાણમાર્ગે માલ મૂકવો, લીલામમાં માગણી કરાવવી, હરરાજી કરવી, લીલામ કરવું, વધારેમાં વધારે રકમની બોલી બોલતાને વેચવું, વેચાઈ જવું, ખપી જવું, બધો માલ ખપી જવો. |
| Head Word | Concept | Meaning | વેચાણ | આલોક-19 સ્વામિત્વસંબંધ | નામ : વેચાણ, વિક્રય, જથ્થાબંધ વેચાણ, જાથૂક વેચાણ, પરચૂરણ વેચાણ, છૂટક વેચાણ, બજાર, વેચાણનો માર્ગ, ખરીદનારની બજાર, વિક્રેતાની બજાર, સમૂહ-બજાર, અપના બજાર, શરતી વેચાણ, વેચાણમાં બંધન, વકરો, રકમની હેરફેર, ('ટર્ન ઓવર'), વેચાણનું બિલ, વેપાર,એજન્ટ દ્વારા વેચાણ, આડતિયા દ્વારા વેચાણ, ફેરિયા દ્વારા વેચાણ, હરરાજીમાં વેચાણ, બજાર-સંશોધન, ગ્રાહક-સંશોધન, ગ્રાહક પસંદગીનો અભ્યાસ, ગ્રાહકસર્વેક્ષણ, વેચાણની ઝુંબેશ, વેચવાવાળી, વેચાણ-પ્રવાસી, હરતા-ફરતા વેચાણ કરનાર, વેચાણની વાતચીત, વેચાણનો વેગ, વેચાણ પ્રતિરોધ, ગ્રાહક-પ્રતિરોધ ગ્રાહક પ્રતીકાર. | વેચાણ | આલોક-19 સ્વામિત્વસંબંધ | વિક્રી-બજાર બંધ થવાનું વેચાણ, ધંધામાંથી નીકળી જતા બજારનું વેચાણ, નાછૂટકે કરાતું વેચાણ, ઝડપી વેચાણ, ધોળા હાથીનું વેચાણ, તેજીવાળું બજાર, ધમધોકાર વેચાણ, હરરાજી-હરાજીનું વેચાણ, હરરાજીમાં બોલી, લીલામ, ડચ-લીલામ, લીલામનું સ્થળ, વેચાવાની શક્યતા, વિક્રયક્ષમતા, વેપારની શક્યતા, બજારના વેચાણની શક્યતા. | વેચાણ | આલોક-19 સ્વામિત્વસંબંધ | વિશે. : વેચાતું, વિક્રીયમાણ, બજારમાં મુકાયેલ, પરચૂરણ વેપારમાં મૂકેલ, જથ્થાબંધ વેચાણમાં મૂકેલ, વિક્રયક્ષમ, વેચી શકાય તેવું, વેચાણની ક્ષમતાવાળું, વેપાર થઈ શકે તેવું, વેચાઉ, મગવાળું, વેચાણ માટેનું વેચી ન શકાય તેવું,ખપે નહિ તેવું, અભરાઈ પર માલ પડયો રહે તેવું, માલની હેરફેર ન થાય તેવું, વેચાણ વગરનું, પડતર, અવિક્રિત. | વેચાણ | આલોક-19 સ્વામિત્વસંબંધ | ઉક્તિ : બેસતો વેપારી ને ખેલતો જુગારી. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.