| Head Word | Concept | Meaning |
| વેર | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ક્રિયા: વેર લેવું, પોતાનું વેર વસૂલ કરવું, વળતો ઘા કરવો, જેવાની સાથે તેવા થવું, શઠમ્ પ્રતિ કરવું. |
| Head Word | Concept | Meaning | વેર | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | નામ: વેર, વેર વાળવાની વૃત્તિ, બદલો, વેરની વસૂલાત, કિન્નો, મીઠું વેર, પ્રતિશોધ, કુલવેર, હાડવેર, કુટુંબવેર, લોહીની દુશ્મનાવટ, વેરવૃત્તિ, ઓલ્યા ભવના વેરી. | વેર | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | વેરનો બદલો લેવાની વૃત્તિ, વેરનું સાટું વાળવાની વૃત્તિ, પ્રતિવેર, પ્રતિશોધ, બૂમરેંગ, દુષ્કાર્યનો બદલો, દુષ્ટતા સામે દુષ્ટતા, અસત્ સામે અસત્, સજા, શિક્ષા. | વેર | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | વિશે: વૈરપૂર્ણ, વેરી, વૈરવૃત્તિ રાખનાર, કિન્નાખોર. | વેર | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | હિસાબ સમતોલ કરવો, હિસાબ ચૂકવી દેવો, એનાજ સિક્કામાં પરત કરવું, બરાબર એવુંજ વળતર આપવું, અનિષ્ટ સાથે અનિષ્ટ કરવું. | વેર | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ક્રિ.વિ.: વેરપૂર્વક, વેર ભાવનાપૂર્વક. | વેર | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ઉક્તિ: શઠમ્ પ્રતિ શાઠયમ્. વેરથી વેર શમતું નથી. સાપ-નોળિયાનો સંબંધ. આંખ સાટે આંખ, દાંત સાટે દાંત, હાથ સાટે હાથ, પગ સાટે પગ. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.