વેર વાળવાની વૃત્તિ

Head Word Concept Meaning
વેર આલોક-11 સમભાવ અને સ્નેહભાવ નામ: વેર, વેર વાળવાની વૃત્તિ, બદલો, વેરની વસૂલાત, કિન્નો, મીઠું વેર, પ્રતિશોધ, કુલવેર, હાડવેર, કુટુંબવેર, લોહીની દુશ્મનાવટ, વેરવૃત્તિ, ઓલ્યા ભવના વેરી.

Other Results

Head Word Concept Meaning
વેર આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વેરનો બદલો લેવાની વૃત્તિ, વેરનું સાટું વાળવાની વૃત્તિ, પ્રતિવેર, પ્રતિશોધ, બૂમરેંગ, દુષ્કાર્યનો બદલો, દુષ્ટતા સામે દુષ્ટતા, અસત્ સામે અસત્, સજા, શિક્ષા.
વેર આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વિશે: વૈરપૂર્ણ, વેરી, વૈરવૃત્તિ રાખનાર, કિન્નાખોર.
વેર આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિયા: વેર લેવું, પોતાનું વેર વસૂલ કરવું, વળતો ઘા કરવો, જેવાની સાથે તેવા થવું, શઠમ્ પ્રતિ કરવું.
વેર આલોક-11 સમભાવ અને સ્નેહભાવ હિસાબ સમતોલ કરવો, હિસાબ ચૂકવી દેવો, એનાજ સિક્કામાં પરત કરવું, બરાબર એવુંજ વળતર આપવું, અનિષ્ટ સાથે અનિષ્ટ કરવું.
વેર આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિ.વિ.: વેરપૂર્વક, વેર ભાવનાપૂર્વક.
વેર આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ઉક્તિ: શઠમ્ પ્રતિ શાઠયમ્. વેરથી વેર શમતું નથી. સાપ-નોળિયાનો સંબંધ. આંખ સાટે આંખ, દાંત સાટે દાંત, હાથ સાટે હાથ, પગ સાટે પગ.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects